શોધખોળ કરો
Mother’s Day : માતા-પુત્રનો અનન્ય હતો પ્રેમ, આ તસવીર જ દર્શાવે છે કેવું હતું અદભૂત બોન્ડિંગ
આજે મધર્સ ડેની ઉજણવણી થઇ રહી છે. માની મમતાને નવાજતો આ દિવસ ખાસ માતૃશક્તિને સમર્પિત છે. માતા અને સંતાનના પ્રેમને શબ્દમાં વ્યક્ત ન કરી શકાય, આવો જ કંઇક અદભૂત પ્રેમ PM મોદી- હીરા બા વચ્ચે હતો.
માતા હીરાબા અને પીએમ મોદીની યાદગાર તસવીર
1/9

આજે મધર્સ ડેની ઉજણવણી થઇ રહી છે. માની મમતાને નવાજતો આ દિવસ ખાસ માતૃશક્તિને સમર્પિત છે. માતા અને સંતાનના પ્રેમને શબ્દમાં વ્યક્ત ન કરી શકાય, આવો જ કંઇક અદભૂત પ્રેમ PM મોદી- હીરા બા વચ્ચે હતો.
2/9

આજે એવો પહેલો મધર્સ ડે છે. જ્યારે PM મોદી સાથે હીરા બા નથી. 30 ડિસેમ્બરે તેમનું નિધન થઇ ગયું. તેઓ 100 વર્ષના હતા. આજે માતા –પુત્રના બોન્ડિંગની કેટલીક તસવીરો અહીં શેર કરી રહ્યાં છીએ
Published at : 14 May 2023 12:42 PM (IST)
આગળ જુઓ