શોધખોળ કરો

PM Modi Egypt Visit: પીએમ મોદીનું ઈજીપ્તમાં ભવ્ય સ્વાગત, તસવીરોમાં જુઓ શાનદાર નજારો

PM Modi Egypt Visit: પ્રધાનમંત્રી મોદી શનિવારે બે દિવસના પ્રવાસે ઈજિપ્ત પહોંચી ગયા છે. મોદી ચાર દિવસીય અમેરિકાપ્રવાસથી સીધા ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા હતા.

પીએમ મોદીનું ઈજીપ્તમાં ભવ્ય સ્વાગત

1/8
PM Modi Egypt Visit: પ્રધાનમંત્રી  મોદી શનિવારે બે દિવસના પ્રવાસે ઈજિપ્ત પહોંચી ગયા છે. મોદી ચાર દિવસીય અમેરિકાપ્રવાસથી સીધા ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા હતા.
PM Modi Egypt Visit: પ્રધાનમંત્રી મોદી શનિવારે બે દિવસના પ્રવાસે ઈજિપ્ત પહોંચી ગયા છે. મોદી ચાર દિવસીય અમેરિકાપ્રવાસથી સીધા ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા હતા.
2/8
કૈરો એરપોર્ટ ખાતે ઈજિપ્તના પીએમ મુસ્તફા મૈડબોલી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીની આ મુલાકાત દ્વિપક્ષીય વેપારના સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

3/8
પીએમ મોદી જ્યારે કાહિરાની રિટ્ઝ કાર્લટન હોટલ પહોંચ્યા ત્યારે ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.

4/8
ઇજિપ્તમાં ઇન્ડિયન કોમ્યુનિટી એસોસિએશનના પ્રમુખ દીપ્તિ સિંહે કહ્યું હતું કે, અમે બધા કાહિરામાં પીએમ મોદીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

5/8
જે વડાપ્રધાનને મળવા માટે લગભગ 300-350 લોકોને અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે બે દાયકાથી ઇજિપ્તમાં રહેતા તોરલ મહેતા કહે છે કે, આજે આપણા બધા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે કારણ કે, અમે ઇજિપ્તની ધરતી પર પીએમ મોદીને જોવાના છીએ.

6/8
જોકે ખાસ વાત એ છે કે, પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચેલી ઇજિપ્તની યુવતીએ હિન્દી ગીત ગાઈને સૌકોઈને ચોંકાવી દીધા હતાં. આ ઈજીપ્તની યુવતીએ બોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ શોલેનું હિટ સોંગ...
જોકે ખાસ વાત એ છે કે, પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચેલી ઇજિપ્તની યુવતીએ હિન્દી ગીત ગાઈને સૌકોઈને ચોંકાવી દીધા હતાં. આ ઈજીપ્તની યુવતીએ બોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ શોલેનું હિટ સોંગ... "યે દોસ્તી હમ નહીં તોડેંગે' ગાયું હતું.
7/8
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી આ વર્ષે આપણા 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો બંને દેશના વડાઓ વચ્ચે 6 મહિનામાં આ બીજી બેઠક હશે.

8/8
ભારતીય રાજદૂત અજીત ગુપ્તે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી 25 તારીખ સુધી અહીં છે. અમે પહેલીવાર વડાપ્રધાન મોદી અને ઈજિપ્તના વડાપ્રધાન વચ્ચે ગોળમેજી બેઠક કરી રહ્યા છીએ. જાન્યુઆરી 2023માં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીની ભારતની સફળ મુલાકાત બાદ બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારી સુધી સંબંધોને ઉન્નત કરવા સંમત થયા હતા.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget