શોધખોળ કરો
Swaminarayan Temple Dubai: મુસ્લીમ દેશમાં પહેલીવાર બન્યું સ્વામિનારાયણ મંદિર, દુબઈમાં આ તારીખથી ભક્તો કરી શકશે દર્શન
Swaminarayan Temple Dubai: મુસ્લિમ દેશમાં પહેલીવાર સ્વામિનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે છ વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાશે.
(તસવીર- BAPS)
1/9

Swaminarayan Temple Dubai: મુસ્લિમ દેશમાં પહેલીવાર સ્વામિનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે છ વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાશે.
2/9

મંદિરનું ઉદ્ધઘાટન વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવશે. BAPSના વડા મહંત સ્વામી મહારાજની આગેવાનીમાં તમામ વિધિ પૂર્ણ થશે.
Published at : 06 Oct 2023 04:57 PM (IST)
આગળ જુઓ