શોધખોળ કરો

Village GK: 800 વર્ષ જુનું એક એવું ગામડું, જ્યાં નથી એકપણ રૉડ

આ ગામની સ્થાપના 1230માં થઈ હતી અને શરૂઆતમાં આ ગામનું નામ ગેટેનહોર્ન હતું

(તસવીર- એબીપી લાઇવ)

1/5
Village Road GK: એવી જગ્યાની કલ્પના કરો જ્યાં કાર અને બાઇકનો અવાજ ન હોય, જ્યાં દરેક ઘર નહેરના કિનારે બનેલું હોય અને પરિવહન માટે બૉટનો ઉપયોગ કરવામાં આવે.

2/5
એવું લાગે છે કે આ કોઈ ફિલ્મનો સીન છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે એકદમ સાચું છે. આજે અમે તમને એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.  વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ નેધરલેન્ડના ગીથૂર્ન ગામની. આ દુનિયાનું સૌથી અનોખું ગામ છે. જેને નેધરલેન્ડનું વેનિસ પણ કહેવામાં આવે છે.

3/5
આ ગામની સુંદરતા જોવા જેવી છે. જે ખૂબ જ શાંત ગામ પણ કહેવાય છે. વાસ્તવમાં આ ગામ પાણી પર આવેલું છે. જ્યાં ચારેબાજુ પાણી જ પાણી છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિને ગામમાં ક્યાંક જવું હોય ત્યારે તેણે હોડીનો સહારો લેવો પડે છે.

4/5
ગામમાં કેટલીક જગ્યાએ લાકડાના પુલ બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા કેનાલો ઓળંગી શકાય છે. તમને જણાવી દઈએ કે આ ગામની સ્થાપના 1230માં થઈ હતી અને શરૂઆતમાં આ ગામનું નામ ગેટેનહોર્ન હતું. વિશ્વભરમાંથી ઘણા પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે.

5/5
આ ગામ 800 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે અને સંપૂર્ણપણે પાણી પર વસેલું છે. આ ગામમાં ન તો રસ્તા છે કે ન તો કોઈની પાસે કાર કે બાઇક છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 

Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  

વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા

Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Crime : પાટણમાં પ્રાથમિક શાળાના આચાર્યે બાળકી સાથે અડપલા કરતા ખળભળાટVadodara Gang Rape Case : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓ સામે 600 પાનાની ચાર્જશીટ દાખલGujarat Rain Forecast : આજે ગુજરાતના 17 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહીGold Silver Price Hike : દિવાળીના તહેવારો પહેલા સોના-ચાંદીમાં તેજી, સોનાના ભાવ 80,900એ પહોંચ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ

CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર

Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Gujarat Rain Forecast:  રાજ્યના 17 જિલ્લામાં આજે  ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Embed widget