શોધખોળ કરો

Ismail Haniyeh Killing: ઇરાનમાં 'ગદ્દારી'થી થઇ ઇસ્માઇલ હાનિયાની હત્યા ? મોસાદ સાથે ભળી ગયા હતા ઇરાની એજન્ટ્સ અને પછી...

બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફે તેના અહેવાલમાં જણાવ્યું છે કે મોસાદે ઈરાની ગુપ્તચર એજન્ટોને તેમની સાથે ભેળવી દીધા હતા

એબીપી લાઇવ

1/8
Ismail Haniyeh Killing: હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાના મોતથી અનેક સવાલો ઉભા થયા છે. હાનિયા માટે સૌથી મોટો સવાલ એ છે કે ઈરાન જેવી સુરક્ષિત જગ્યાએ તેની હત્યા કેવી રીતે થઈ.

2/8
હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા પાછળ ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદનો હાથ હોવાનું કહેવાય છે. બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફે તેના અહેવાલમાં જણાવ્યું છે કે મોસાદે ઈરાની ગુપ્તચર એજન્ટોને તેમની સાથે ભેળવી દીધા હતા. આ ઈરાની એજન્ટોએ જ તેહરાનમાં જે ઈમારતમાં હાનિયા રહેતો હતો તેના ત્રણ અલગ-અલગ રૂમમાં બૉમ્બ ફીટ કર્યા હતા.

3/8
મોસાદ મે મહિનામાં જ હમાસ ચીફને મારી નાખવા માંગતી હતી, જ્યારે તે ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા તેહરાન ગયા હતા. ઈરાનના બે અધિકારીઓએ જણાવ્યું હતું કે મે મહિનાનું ઓપરેશન સફળ રહ્યું ન હતું કારણ કે ઈમારતમાં ઘણી ભીડ હતી. મોસાદને લાગ્યું કે આ મિશન નિષ્ફળ થઈ શકે છે, તેથી બૉમ્બ વિસ્ફોટ કરવાનો આદેશ આપવામાં આવ્યો ન હતો.

4/8
અહેવાલ મુજબ, મે મહિનામાં હુમલો કરવાને બદલે બે ઈરાની એજન્ટોએ ઉત્તરી તેહરાનમાં ઈસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ (IRGC) ગેસ્ટહાઉસના ત્રણ રૂમમાં બૉમ્બ ફીટ કર્યા હતા, જ્યાં હાનિયા રહેતો હોવાનું માનવામાં આવે છે. સીસીટીવી ફૂટેજ જોનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્ટો થોડી જ મિનિટોમાં ઘણા રૂમની અંદર અને બહાર નીકળતા જોવા મળ્યા હતા.

5/8
અહેવાલ છે કે, બંને એજન્ટો દેશ છોડીને ભાગી ગયા હતા, પરંતુ એક સ્ત્રોત હજુ પણ ઈરાનમાં હાજર છે. બુધવારે તેઓએ વિદેશથી વિસ્ફોટકો સક્રિય કર્યા અને ત્યારબાદ રૂમમાં હાજર હાનિયાનું મૃત્યુ થયું. ઈસ્માઈલ હાનિયા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણમાં ભાગ લેવા આવ્યા હતા, પરંતુ તેમને ખબર ન હતી કે ત્યાં તેમની હત્યા કરવામાં આવશે.

6/8
અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું. "મોસાદે અંસાર અલ-મહદી સુરક્ષા એકમમાંથી એજન્ટો રાખ્યા હતા," IRGC અધિકારીએ વરિષ્ઠ અધિકારીઓની સુરક્ષા માટે જવાબદાર IRGC યૂનિટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું. "તપાસ દરમિયાન અન્ય બે રૂમમાં પણ વિસ્ફોટ મળી આવ્યા હતા,"
7/8
IRGCના એલિટ મિલિટ્રી ફોર્સના બીજા અધિકારીએ ટેલિગ્રાફને જણાવ્યું હતું કે,
IRGCના એલિટ મિલિટ્રી ફોર્સના બીજા અધિકારીએ ટેલિગ્રાફને જણાવ્યું હતું કે, "આ હુમલો ઈરાન માટે અપમાનજનક છે અને સુરક્ષાનો મોટો ભંગ છે." અધિકારીએ જણાવ્યું હતું કે એક કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવી છે, જે હનિયાની હત્યાને સુરક્ષા ઉલ્લંઘન તરીકે ચિત્રિત કરવાનું ટાળવા માટે કામ કરી રહી છે.
8/8
અધિકારીએ કહ્યું,
અધિકારીએ કહ્યું, "સૌથી મોટો સવાલ હજુ પણ એ છે કે આ કેવી રીતે થયું. હું હજુ પણ સમજી શક્યો નથી. ઉચ્ચ હોદ્દા પર કોઈ એવી વ્યક્તિ છે કે જેના વિશે અમને હજુ સુધી ખબર નથી." હાલમાં, IRGC એકબીજા પર દોષારોપણ અને પ્રતિઆક્ષેપની રમત રમી રહી છે. આ હત્યા માટે અલગ અલગ એકમો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો

Vav bypoll 2024: વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
Vav assembly by-election 2024: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું -
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું - "17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે"
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : વાવમાં વાવાઝોડુંHun To Bolish: હું તો બોલીશ : સ્વાધ્યાયપોથી કે ભ્રષ્ટાચારની પસ્તી?Ambaji Accident News | અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત,  28થી વધુ લોકો ઈજાગ્રસ્તSchool Dropout Rate | ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધ્યાના દાવાઓ વચ્ચે  ડ્રોપઆઉટ રેટ આશ્ચર્યજનક!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Vav bypoll 2024: વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
Vav assembly by-election 2024: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું -
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું - "17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે"
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
પુતિન રશિયામાં બનાવશે 'સેક્સ મંત્રાલય', શા માટે આવું મંત્રાલય બનાવવા માગે છે? જાણો તેની પાછળનું કારણ

Ambaji Banaskantha accident: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
IPL 2025 Mega Auction: આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્ક પર ફરી થશે રૂપિયાનો વરસાદ, આ 3 ટીમો લગાવી શકે છે મોટો દાવ
આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્ક પર ફરી થશે રૂપિયાનો વરસાદ, આ 3 ટીમો લગાવી શકે છે મોટો દાવ
કેનેડાએ અચાનક વિદ્યાર્થીઓ માટેની આ વિઝા યોજના કરી બંધ, ભારતીય વિદ્યાર્થીઓને થશે મોટી અસર

Embed widget