શોધખોળ કરો

Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો

ખેતરમાં કામ કરતી 75 વર્ષીય વૃદ્ધાની ગળું દબાવીને હત્યા, શબ નાળામાંથી મળ્યું.

MP Crime News: મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આષ્ટા પોલીસ સ્ટેશન હેઠળના ગુરાડિયા રૂપચંદ ગામમાં શુક્રવારે અજાણ્યા બદમાશોએ ખેતરમાં કામ કરી રહેલી એક વૃદ્ધાની ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્યારબાદ આરોપીઓ વૃદ્ધાના પગ કાપીને ચાંદીના કડાં લઈને ભાગી ગયા.

ઘટના બાદ જ્યારે મહિલાનો પુત્ર ખેતરમાં પહોંચ્યો, ત્યારે તેને નજીકની નાળામાં લોહીલુહાણ હાલતમાં માતાનો મૃતદેહ મળ્યો. જાણકારી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેસ નોંધીને તપાસ શરૂ કરી.

આષ્ટા થાણા પ્રભારી રવીન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, મૃતક મહિલાના ઘરથી દોઢ કિલોમીટર દૂર શુક્રવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે 75 વર્ષીય વૃદ્ધ મહિલા મોતન બાઈ (પતિ: હમીર સિંહ) એકલી પોતાના ખેતરે ગઈ હતી.

જ્યારે સાંજે પાંચ વાગ્યા સુધી તે ઘરે ન પરત ફરી ત્યારે તેનો પુત્ર ખેતરે પહોંચ્યો, તો તેને ખાટલા પર ચશ્મા દેખાયા અને નજીકની નાળામાં માતાનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળ્યો. ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી. માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે આષ્ટા મોકલ્યો.

પોલીસે જણાવ્યું કે આરોપીઓએ મહિલાના બંને પગ કાપી નાખ્યા હતા અને પગના ચાંદીના કડાં ગાયબ હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. એસડીઓપી આકાશ અતુલકરે જણાવ્યું કે કેસની તપાસ ચાલી રહી છે. જલ્દી જ અજાણ્યા આરોપીઓને શોધીને ધરપકડ કરવામાં આવશે.

નર્મદાપુરમમાં ગત વર્ષે પણ આવી જ દર્દનાક ઘટના બની હતી. સાંગાખેડા કલામાં ખેતરમાં કામ કરી રહેલા 75 વર્ષની રામ બાઈની બદમાશોએ દર્દનાક હત્યા કરી હતી. હત્યારાઓએ રામબાઈ ચૌરેના બંને પગ કાપીને ચાંદીના કડાંની ચોરી કરી હતી.

આષ્ટાના ગુરડિયા રૂપચંદ ગામમાં 75 વર્ષીય મહિલાના પગ કાપીને તેના ચાંદીના ઘરેણા લઈ જવાની ઘટનાએ ગ્રામજનોમાં હોબાળો મચાવ્યો હતો. આ પછી SDM, SDOP અને ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું. રસ્તો રોકી રહેલા પરિવારજનો અને ગ્રામજનોનો આક્ષેપ છે કે પોલીસની બેદરકારીને કારણે ઘટના બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. જાંગરા સમાજના લોકોએ મૃતદેહને ટ્રેક્ટરની ટ્રોલીમાં રાખીને બ્લોક કરી દીધો હતો.

આ પણ વાંચોઃ

Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાના બનાવો: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે

ટોપ સ્ટોરી

રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ

Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ

ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
V2H Technology: શું ઈલેક્ટ્રોનિક કારથી ઘરના પંખા અને લાઈટ ચલાવી શકાય, જાણીલો જવાબ?

રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો

World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા

Upcoming Bikes 2027: 2027માં થશે આ ધાંસુ બાઇક્સની એન્ટ્રી, કિંમત ઓછી અને માઇલેજ વધારે

Embed widget