શોધખોળ કરો

School Dropout Rate | ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધ્યાના દાવાઓ વચ્ચે ડ્રોપઆઉટ રેટ આશ્ચર્યજનક!

રાજ્યમાં 21 શાળા પ્રવેશોત્સવ બાદ ધોરણ 9, 10માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 23 ટકાથી વધુ નોંધાયો.. શિક્ષણ વિભાગે જાહેર કરેલી વિગતો પ્રમાણે, રાજ્યમાં ધોરણ એકથી પાંચમાં 1.17 ટકા ડ્રોપ આઉટ રેટ છે.. જ્યારે ધોરણ 6થી 8માં 2.68 ટકા અને ધોરણ 11-12માં 6.19 ટકાનો ડ્રોપ આઉટ રેશિયો છે.. જેમાં ધોરણ 9-10માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 35 ટકા અને સૌથી ઓછો રાજકોટ શહેરમાં 8 ટકા ડ્રોપ આઉટ રેટ છે.. ધોરણ 6 થી 8 અને માધ્યમિક તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પણ ડ્રોપ આઉટ રેટ વધારે છે.. આ બાળકોના સર્વે માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને ઉદ્દેશી એક પરિપત્ર પણ જાહેર કરાયો.. આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે.. અધવચ્ચેથી શાળા છોડી દીધેલા, રખડતા, ભટકતા, ભીખ માગતા બાળકોના શિક્ષણ માટેની કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂંક કરવાની થાય છે.. શાળા પ્રવેશોત્સવ સમયે ધોરણ આઠના તમામ બાળકો ધોરણ નવમાં નામાંકન થાય તે માટે પ્રયાસ કરવા છતા અનટ્રેક રહેલા છે.. જેથી આ અનટ્રેક બાળકોનો સર્વેની કામગીરી 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

ગુજરાત વિડિઓઝ

School Dropout Rate | ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધ્યાના દાવાઓ વચ્ચે  ડ્રોપઆઉટ રેટ આશ્ચર્યજનક!
School Dropout Rate | ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધ્યાના દાવાઓ વચ્ચે ડ્રોપઆઉટ રેટ આશ્ચર્યજનક!

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાના બનાવો: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે

Ambaji Banaskantha accident: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
કેનેડાએ અચાનક વિદ્યાર્થીઓ માટેની આ વિઝા યોજના કરી બંધ, ભારતીય વિદ્યાર્થીઓને થશે મોટી અસર

વક્ફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ, મુસ્લિમોને અનામત... MVAને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડે મૂકી આ 17 શરતો

ABP Premium
Advertisement

વિડિઓઝ

School Dropout Rate | ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધ્યાના દાવાઓ વચ્ચે  ડ્રોપઆઉટ રેટ આશ્ચર્યજનક!Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલSamosa Scam:લ્યો બોલો CMના સમોસા ખાઈ ગ્યો સ્ટાફ, પાંચ પોલીસકર્મીઓને ફટકારાઈ નોટિસVav Bypoll Election:‘મારી ભાજપ સાથે હરિફાય નથી.. મારી હરિફાય અપક્ષ સાથે છે..’ ગુલાબસિંહનો મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાના બનાવો: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાના બનાવો: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
Ambaji Banaskantha accident: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
કેનેડાએ અચાનક વિદ્યાર્થીઓ માટેની આ વિઝા યોજના કરી બંધ, ભારતીય વિદ્યાર્થીઓને થશે મોટી અસર
કેનેડાએ અચાનક વિદ્યાર્થીઓ માટેની આ વિઝા યોજના કરી બંધ, ભારતીય વિદ્યાર્થીઓને થશે મોટી અસર
વક્ફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ, મુસ્લિમોને અનામત... MVAને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડે મૂકી આ 17 શરતો
વક્ફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ, મુસ્લિમોને અનામત... MVAને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડે મૂકી આ 17 શરતો
દેવેન્દ્ર ફડણવીસ જ બનશે મહારાષ્ટ્રના આગામી CM! ભાજપના 'ચાણક્ય'એ આપ્યો મોટો સંકેત

Bank Account ન હોય, તો પણ UPI નો ઉપયોગ કરી શકો છો, જાણો લૉગ ઇન કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

IND vs SA 2nd T20: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ, જાણો ક્યાં ફ્રીમાં મેચ જોવા મળશે

Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી

Embed widget