શોધખોળ કરો
ઘાતક કોરોના વચ્ચે આ પાંચ દેશો થયા માસ્ક ફ્રી, અહીં લોકોને માસ્ક પહેરવુ ફરજિયાત નથી, જાણો વિગતે
(પ્રતિકાત્મક તસવીર)
1/6

નવી દિલ્હીઃ ભારતમાં જ્યાં આજે પણ કોરોના વાયરસ પોતાના મૂળીયા મજબૂત કરી રહ્યો છે, ત્યાં દુનિયાના કેટલાક એવા દેશો છે, જે કોરોના વાયરસથી છુટકારો મેળવી ચૂક્યા છે, અને ખુદને કૉવિડ ફ્રી બતાવી રહ્યાં છે. સાથે જ હવે આ દેશોમાં માસ્ક પહેરવુ પણ જરૂરી નથી માનવામાં આવી રહ્યું. જાણો કયા કયા દેશો છે જ્યાં લોકો કોરોના કાળમાં પણ માસ્ક પહેરવાથી મળી ચૂકી છે આઝાદી...... આ દેશોમા માસ્ક પહેરવુ જરૂરી નથી.
2/6

ઇઝરાયેલ- આ દેશ ખુદને કૉવિડ મુક્ત કરનારો દુનિયાને પહેલો દેશ બની ગયો છે. અહીં સરકારે ફેસ માસ્ક પહેરવાના ફરજિયાત નિયમને હટાવી દીધો છે. સાથે જ ત્યાં લગભગ 70 ટકા વસ્તીનુ વેક્સિનેશન થઇ ચૂક્યુ છે.
Published at : 09 Jun 2021 10:51 AM (IST)
આગળ જુઓ





















