શોધખોળ કરો

Minahil Malik: પાકિસ્તાનની ટિકટૉક સ્ટાર મિનાહિલ મલિકનો કથિત પ્રાઇવેટ વીડિયો લીક, થયો હોબાળો

Pakistan Minahil Malik: તાજેતરમાં પાકિસ્તાનના લોકપ્રિય ટિકટોક સ્ટાર મિનાહિલ મલિકનો એક કથિત પ્રાઇવેટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેનો પ્રાઇવેટ વીડિયો વાયરલ થયા બાદ હોબાળો થયો હતો.

All Photo Credit: Instagram

1/7

2/7
વાયરલ વીડિયોમાં મિનાહિલ મલિક તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળે છે. વીડિયોને મિનાહિલે નકલી અને મોર્ફ્ડ ગણાવ્યો છે.જો કે, આ દરમિયાન પાકિસ્તાની અભિનેત્રી મિશી ખાને દાવો કર્યો છે કે મિનાહિલ મલિકે જાણીજોઈને લોકપ્રિયતા હાંસલ કરવા માટે વીડિયો લીક કર્યો છે.

3/7
મિશી ખાને દાવો કર્યો છે કે મલિકે આ પગલું બોલિવૂડની ફિલ્મ ‘હિરોઈન’ પરથી પ્રેરણા લઇને લીધું છે, જેમાં કરીના કપૂરે તેના પ્રમોશન માટે પોતાનો વીડિયો લીક કર્યો છે.

4/7
મિશી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે મિનાહિલ મલિકે ફેમસ થવા માટે ખોટા પગલા ઉઠાવ્યા છે.મિશી ખાને સીધું મલિકનું નામ લીધું ન હતું.

5/7
મિશી ખાને સોશિયલ મીડિયા પર આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા અને આવા લોકોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

6/7
મલિકે કહ્યું હતું કે શું કોઈ વ્યક્તિ બીજાનો ડીપફેક વીડિયો બનાવવા માટે પૈસા ખર્ચ કરશે?  આ પ્રકારનું કામ સમાજ અને પરિવાર માટે ગંભીર પરિણામો લાવી શકે છે.

7/7
મિનાહિલ મલિકે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે અને આ વીડિયોને ફેક ગણાવ્યો છે. જો કે સોશિયલ મીડિયા પર લોકો આ મુદ્દે અલગ-અલગ અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Embed widget