શોધખોળ કરો

Photos: સળગતા ઘરો, ચારેકોર ધૂમાડો, યુક્રેનમાં આકાશથી લઇને જમીન સુધી વરસી રહ્યું છે મોત

1/12
કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે  બીજો દિવસ છે.  રશિયન દળો યુક્રેનની રાજધાની કિવમાં પ્રવેશી ચૂક્યા છે.

2/12
યુક્રેનના સ્વાસ્થ્ય મંત્રીએ ગુરુવારે કહ્યું કે રશિયન હુમલામાં 57 યુક્રેનિયન માર્યા ગયા અને 169 અન્ય ઘાયલ થયા છે. પ્રથમ દિવસની લડાઇ બાદ મૃત્યુઆંક વધીને 137 થઈ ગયો છે.

3/12
યુક્રેનના રાષ્ટ્રપતિએ વિશ્વના દેશોના વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમે રશિયા સામે લડવા માટે એકલા પડી ગયા છીએ.

4/12
યુક્રેનમાં રશિયાના સૈન્ય હુમલામાં વધારો થયો છે. રાજધાની કિવમાં બે મોટા વિસ્ફોટ થયા છે. જો કે, આ વિસ્ફોટોમાં જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.

5/12
યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકારે જણાવ્યું હતું કે રશિયન દળોએ ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે.

6/12
યુએનએચસીઆરના અંદાજ મુજબ, યુક્રેનમાં યુદ્ધના કારણે લગભગ 100,000 યુક્રેનિયનો વિસ્થાપિત થયા છે.

7/12
અમેરિકન રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને કહ્યું, 'યુક્રેનના લોકો માટે આગામી કેટલાક દિવસો, અઠવાડિયા અને મહિનાઓ મુશ્કેલ હશે. પુતિન તેમને ઘણી તકલીફો આપી રહ્યા છે.

8/12
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે રશિયા સામે લડવા માટે એકલા પડી ગયા છીએ.

9/12
યુક્રેને દાવો કર્યો હતો કે રશિયાએ કીવ પર રોકેટથી હુમલો કર્યો હતો. આ હુમલાની જાણકારી આપતા યુક્રેનના વિદેશ મંત્રી  રશિયાના રાષ્ટ્રપતિને રોકવામાં આવે

10/12
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ગઈકાલે રશિયાની 4 મોટી બેંકો પર પ્રતિબંધની સાથે અન્ય ઘણા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી.

11/12
રશિયાના યુદ્ધજહાજે યુક્રેનના 13 જવાનોને માર્યા હતા.  યુક્રેનના  જવાનોએ સરેન્ડર કરવાનો ઇનકાર કર્યો હતો

12/12
કીવ પાસે યુક્રેનની સેનાએ જ  પુલ ઉડાવી દીધો હતો. રશિયન આર્મીને કીવમાં પ્રવેશતી રોકવા માટે પુલ ઉડાવી દેવાયો હતો.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ

Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ

Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો

for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
આ એરલાઇનને થયો તગડો નફો, કર્મચારીઓને બોનસ તરીકે આપશે પાંચ મહિનાનો પગાર

Layoffs: આ કંપનીએ 1000 કર્મચારીઓની કરી છટણી, સીઇઓએ શું આપ્યો મેસેજ?

ઇન્ટરવ્યુમાં ક્યારેય ન બોલો આવા શબ્દો, તેને 'રેડ ફ્લેગ' માનવામાં આવે છે, તમારી છાપ બગાડશે

PM Modi Nomination Live: Pm મોદીએ  કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ

Embed widget