શોધખોળ કરો
Photos: તસવીરોમાં જુઓ અફઘાનિસ્તાન પર તાલિબાને જમાવી દીધો કબજો, કાબુલ એરપોર્ટ પર સ્થિતિ એકદમ ખતરનાક

Taliban_
1/8

કાબુલઃ વીસ વર્ષની લાંબી લડાઇ બાદ અમેરિકન સેનાના અફઘાનિસ્તાનથી નીકળી ગયાના થોડાક દિવસોની અંદર લગભગ આખો દેશ તાલિબાનના હાથમાં આવી ગયો છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં કબજો જમાવી દીધો છે. જેની તસવીરો એકદમ ડરાવની છે........
2/8

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર પોતાનો કબજાની જાહેરાત રાષ્ટ્રપપતિ ભવનમાંથી કરવા અને દેશને ફરીથી ‘ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન’નુ નામ આપવાની આશા છે.
3/8

નાગરિક આ ભયથી દેશ છોડવા ઇચ્છે છે કે તાલિબાન તે ક્રૂર શાસનને ફરીથી લાગુ કરી શકે છે, જેમાં મહિલાઓના અધિકારો ખતમ થઇ જશે.
4/8

કાબુલમાં સૌથી વધુ સુરક્ષિત માહોલ માટે દેશના ગ્રામીણ વિસ્તારોમાં પોતાના ઘરોને છોડીને આવેલા હજારોની સંખ્યામાં સામાન્ય લોકો આખા શહેરમાં ઉદ્યાનો અને ખુલ્લા સ્થળો પર શરણ લીધેલા દેખાઇ રહ્યાં છે.
5/8

તાલિબાને આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયામાં લગભગ આખા અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો છે. થોડાક દિવસો પહેલા એક અમેરિકન સૈન્ય આકલને અનુમાન લગાવ્યુ હતુ કે રાજધાનીને તાલિબાનના દબાણમાં આવતા એક મહિનો લાગશે.
6/8

કાબુલનુ તાલિબાનના નિયંત્રણમાં જવુ અમેરિકાના સૌથી લાંબા યુદ્ધના અંતિમ અધ્યાયનુ પ્રતિક છે, જે 11 સપ્ટેમ્બર, 2001એ અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનના ષડયંત્ર વાળા આતંકવાદી હુમલાઓ બાદ શરૂ થયુ હતુ.
7/8

ઓસામાને ત્યારે તાલિબાન સરકાર દ્વારા આશ્રય આપવામાં આવેલો હતો, એક અમેરિકન નેતૃત્વ વાળા આક્રમણે તાલિબાનને સત્તામાંથી ઉખાડી ફેંક્યુ. જોકે, ઇરાક યુદ્ધના કારણે અમેરિકા આ યુદ્ધથી લગભગ ભંગ થઇ ગયુ.
8/8

અમેરિકાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ બતાવ્યુ કે અફઘાનિસ્તાનમાંતી લોકો પોતાના લોકોને કાઢવાની વચ્ચે કાબુલમાં અમેરિકન દુતાવાસથી અમેરિકન ઝંડા ઉતારી લેવામા આવ્યા છે.
Published at : 17 Aug 2021 10:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
