શોધખોળ કરો
પત્ની અને દીકરાને જોઈ ઈમોશનલ થયા શુભાંશુ શુક્લા, સ્પેસમાંથી પરત ફર્યા બાદની પ્રથમ તસવીર
શુભાંશુ શુક્લાએ 1984ના રાકેશ શર્માના મિશન પછી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અવકાશમાં જનારા બીજા ભારતીય બનીને ઇતિહાસ રચ્યો છે.
પત્ની અને દીકરાને ભેટી પડ્યા હતા શુભાંશુ શુક્લા
1/6

શુભાંશુ શુક્લાએ 1984ના રાકેશ શર્માના મિશન પછી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અવકાશમાં જનારા બીજા ભારતીય બનીને ઇતિહાસ રચ્યો છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની પહેલી તસવીરે આખા દેશનું દિલ જીતી લીધું, તેઓ અવકાશમાં જનારા બીજા ભારતીય બન્યા છે.
2/6

પેસિફિક મહાસાગરમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી હ્યુસ્ટનમાં તેમના પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારને મળતા પહેલા તેમનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. શુક્લાને તેમની પત્ની કામના ભેટી પડી હતી. જ્યારે તેઓ યુએસના એરપોર્ટ પર તેમને મળ્યા ત્યારે તેમના આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.
Published at : 17 Jul 2025 12:12 PM (IST)
આગળ જુઓ





















