શોધખોળ કરો
PHOTOS: તુર્કીમાં પ્લેન ક્રેશ, રનવે પરથી વિમાન નીચે ઉતરી પડતા 3 ટુકડા, 3ના મોત 150થી વધુ લોકો ઘાયલ
1/9

તૂર્કીના પરિવહન મંત્રી મેહમત કાહિત તુરહાને જણાવ્યુ કે દૂર્ઘટના બાદ મોટાભાગના યાત્રીઓ ખુદ વિમાનમાંથી બહાર નીકળી ગયા હતા.
2/9

દૂર્ઘટના સમયે તેમાં 177 લોકો અને ક્રૂ મેમ્બરના છ સભ્યો સવાર હતા.
Published at :
આગળ જુઓ





















