શોધખોળ કરો

World High Divorce Rate: સૌથી વધુ છૂટાછેડા આ દેશમાં થાય છે, ભારતનો નંબર ક્યો છે, જુઓ ટોપ 9 ની યાદી

Divorce: વિશ્વમાં ઘણા લોકો લગ્ન પછી છૂટાછેડા લેવાનું નક્કી કરે છે. આ કિસ્સામાં, વિશ્વમાં કેટલાક દેશો એવા છે જ્યાં છૂટાછેડાની સંખ્યા સૌથી વધુ છે. ભારતમાં માત્ર 1 ટકા લોકો છૂટાછેડા લે છે.

પ્રતિકાત્મક તસવીર

1/9
વિશ્વમાં સૌથી વધુ છૂટાછેડા મેળવવાના મામલે પોર્ટુગલ નંબર વન છે. અહીં 94 ટકા લોકો છૂટાછેડા લે છે.

2/9
છૂટાછેડા લેવાના મામલે સ્પેન બીજા ક્રમે છે. અહીં 85 ટકા કેસમાં છૂટાછેડા લેવામાં આવે છે.

3/9
સૌથી વધુ છૂટાછેડાના મામલે યુરોપિયન દેશ લક્ઝમબર્ગ ત્રીજા નંબરે છે. અહીં 79 ટકા લોકો છૂટાછેડા લે છે.

4/9
યુદ્ધગ્રસ્ત દેશ રશિયા છૂટાછેડા માંગનારા દેશોની યાદીમાં ચોથા નંબર પર છે. અહીં 73 ટકા લોકો છૂટાછેડા લે છે.

5/9
છૂટાછેડાના મામલામાં યુક્રેન પાંચમા નંબરે છે. અહીં લગભગ 70 ટકા લોકો છૂટાછેડા લે છે.

6/9
કેરેબિયન દેશ ક્યુબા છૂટાછેડાના મામલામાં છઠ્ઠા નંબર પર છે. અહીં 55 ટકા લોકો છૂટાછેડા લે છે.

7/9
નોકિયા મોબાઈલ કંપની બનાવનાર દેશ ફિનલેન્ડ છૂટાછેડાના મામલામાં 7મા નંબરે છે. અહીં લગભગ 55 ટકા લોકો છૂટાછેડા લે છે.

8/9
સૌથી વધુ છૂટાછેડા લેનારા દેશોમાં બેલ્જિયમ 8માં નંબરે છે. અહીં 53 ટકા લોકો છૂટાછેડા લે છે.

9/9
એફિલ ટાવર ધરાવતો દેશ ફ્રાન્સ છૂટાછેડાની બાબતમાં 9મા નંબરે છે. અહીં 51 ટકા લોકો છૂટાછેડા લે છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા

IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી

Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 

IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો

Embed widget