શોધખોળ કરો
Jupiter Mars In Space: ગુરુ-મંગળ આવી રહ્યા છે એકસાથે, 14 ઓગસ્ટની રાત્રે એવું તે શું થવાનું છે, જેની ચર્ચા થઈ રહી છે આખા વિશ્વમાં
Jupiter Mars In Space: આગામી અઠવાડિયે 14 ઓગસ્ટે, બે સૌથી તેજસ્વી ગ્રહો એકબીજાની નજીકથી પસાર થવાના છે. ગુરુ અને મંગળ રાત્રે ચમકતા જોવા મળશે
ગુરુ અને મંગળ પૃથ્વી પરથી એકસાથે દેખાશે
1/6

પૃથ્વી પરથી ઘણી વખત આપણે સૌરમંડળમાં થતી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. તેવી જ રીતે, આગામી અઠવાડિયે 14 ઓગસ્ટે, બે તેજસ્વી ગ્રહો એકબીજાની નજીકથી પસાર થવાના છે. ગુરુ અને મંગળ રાત્રે ચમકતા જોવા મળશે.
2/6

સૌરમંડળમાં આ બંને ગ્રહો એક બીજાથી એક્યૂટ એટલે કે એક તૃતીયાંશ ડિગ્રીના અંતરે પસાર થશે. જ્યારે બે ગ્રહો એકબીજાની નજીક હોય ત્યારે તે અવકાશમાં ભાગ્યે જ જોવા મળે છે. જો તમારે પણ તેને જોવા હોય તો 14 ઓગસ્ટની રાત્રે 2 વાગ્યાથી બુધવારની સવાર સુધી સ્પષ્ટપણે જોઈ શકો છો.
Published at : 08 Aug 2024 08:42 AM (IST)
આગળ જુઓ





















