આ ઉપરાંત ફોનમાં 5000 એમએએચની બેટરી છે, આને સિંગલ ચાર્જથી બે દિવસ સુધી ચલાવી શકાય છે. સાથે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ છે.(ફાઈલ તસવીર)
2/6
નોકિયા 2.4માં ડ્યૂલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી લેન્સ 13 મેગાપિક્સલનો છે, બીજો 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલનો લેન્સ આપવામાં આવ્યો છે.
(ફાઈલ તસવીર)
3/6
નોકિયા 2.4 ફોનમાં 6.5 ઇંચની એચડી ડિસ્પ્લે સાથે મીડિયાટેક હીલિયો પી22 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 રન ચાલે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ફોનમાં એન્ડ્રોઇડનુ નવુ અપડેટ 11 અને 12 પણ મળશે.(ફાઈલ તસવીર)
4/6
ખાસ વાત છે કે નોકિયા 2.4 બે કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. ભારતમાં નોકિયા 2.4 એક જ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ વેરિએન્ટમાં 3જીબી રેમની સાથે 64જીબીની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોનની એક મોટી ખાસિયત એ છે કે આ પ્યૉર એન્ડ્રોઇડ પર ચાલે છે. આની કિંમત 10399 રૂપિયા છે.(ફાઈલ તસવીર)
5/6
નોકિયા 2.4 સ્માર્ટફોન ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને નોકિયાની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. કંપનીએ કહ્યું કે, આ સ્માર્ટફોન ઓફલાઇન રિટેલ સ્ટૉર્સ પરથી પણ ઉપલબ્ધ થશે. આની સાથે કેટલીક ઓફર્સ આપવામાં આવી રહી છે. (ફાઈલ તસવીર)
6/6
નવી દિલ્હીઃ ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લૉબલ હવે નોકિયા હેન્ડસેટ બનાવે છે. તાજેતરમાં જ કંપનીએ ભારતમાં નોકિયા 2.4ને લૉન્ચ કર્યો છે. આનુ વેચાણ ભારતમાં હવે શરૂ થઇ ચૂક્યુ છે. (ફાઈલ તસવીર)