શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટરને ભારતના જમાઈની લક્ઝુરીયસ કાર ટ્રકમાં ઘૂસી ગઈ, માંડ માંડ બચ્યો ક્રિકેટર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/11165612/shoaib-malik-car-accident3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![શોએબ મલિક ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો પતિ છે. હાલમાં તેમને એક સંતાન છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/11165803/shoaib-malik-car-accident6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શોએબ મલિક ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો પતિ છે. હાલમાં તેમને એક સંતાન છે.
2/6
![શોએબ મલિકની કારનું એક્સિડન્ટ થયાનું બહાર આવ્યા બાદ લોકો ફોટોગ્રાફી કરવા લાગ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/11165756/shoaib-malik-car-accident5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શોએબ મલિકની કારનું એક્સિડન્ટ થયાનું બહાર આવ્યા બાદ લોકો ફોટોગ્રાફી કરવા લાગ્યા હતા.
3/6
![શોએબ મલિકની ગણના પાકિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર પૈકીના એકમાં થાય છે. તેણે 35 ટેસ્ટમાં 1898, 287 વન ડેમાં 7534 અને 116 ટી-20માં 2335 રન બનાવ્યા છે અને અનુક્રમે 32, 158 અને 28 વિકેટ ઝડપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/11165749/shoaib-malik-car-accident4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શોએબ મલિકની ગણના પાકિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર પૈકીના એકમાં થાય છે. તેણે 35 ટેસ્ટમાં 1898, 287 વન ડેમાં 7534 અને 116 ટી-20માં 2335 રન બનાવ્યા છે અને અનુક્રમે 32, 158 અને 28 વિકેટ ઝડપી છે.
4/6
![પાકિસ્તાનની જિયો ન્યૂઝ મુજબ, એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ક્રિકેટરની સ્પોર્ટ્સ કાર એનએચપીસી પાસેથી ફૂલ સ્પીડમાં નીકળી ત્યારે કંટ્રોલમાં નહોતી. આ કારણે તે ટ્રકમાં ઘૂસી ગઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/11165740/shoaib-malik-car-accident2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાનની જિયો ન્યૂઝ મુજબ, એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ક્રિકેટરની સ્પોર્ટ્સ કાર એનએચપીસી પાસેથી ફૂલ સ્પીડમાં નીકળી ત્યારે કંટ્રોલમાં નહોતી. આ કારણે તે ટ્રકમાં ઘૂસી ગઈ હતી.
5/6
![લાહોર નેશનલ હાઇ પરફોર્મેંસ સેંટરની પાસે એક રેસ્ટોરંટ નજીક ટ્રક ઉભી હતી. જેની સાથે શોએબ મલિકની સ્પોર્ટ્સ કાર અથડાઈ હતી. સ્પોર્ટ્સ કારનો આગળનો હિસ્સો પૂરી રીતે તૂટી ગયો હતો. આ ઘટના પર હજુ સુધી શોએબ મલિક તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/11165733/shoaib-malik-car-accident1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાહોર નેશનલ હાઇ પરફોર્મેંસ સેંટરની પાસે એક રેસ્ટોરંટ નજીક ટ્રક ઉભી હતી. જેની સાથે શોએબ મલિકની સ્પોર્ટ્સ કાર અથડાઈ હતી. સ્પોર્ટ્સ કારનો આગળનો હિસ્સો પૂરી રીતે તૂટી ગયો હતો. આ ઘટના પર હજુ સુધી શોએબ મલિક તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
6/6
![પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકનો રવિવારે રાત્રે અકસ્માત થયો હતો. તેની કાર દરિયા કિનારે ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં પાકિસ્તાની ક્રિકેટરનો આબાદ બચાવ થયો હતો. જોકે તેની કાર ક્ષતિગ્રસ્ત થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/11165717/shoaib-malik-car-accident.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકનો રવિવારે રાત્રે અકસ્માત થયો હતો. તેની કાર દરિયા કિનારે ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં પાકિસ્તાની ક્રિકેટરનો આબાદ બચાવ થયો હતો. જોકે તેની કાર ક્ષતિગ્રસ્ત થઈ હતી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)