આમાં જ્હાન્વીની સાથે અભિનેત્રા રાજકુમાર રાવ પણ દેખાશે. પરંતુ પ્રમૉશનમાં તે ક્યાંય દેખાઇ રહ્યો ન હતો. (PHOTOS- INSTAGRAM)
2/9
જ્હાન્વી સતત સોશ્યલ મીડિયા દ્વારા લોકોને ફિલ્મ જોવા માટે અપીલ કરી રહી છે.
3/9
જ્હાન્વી કપૂર કપૂરની આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.
4/9
જ્હાન્વી કપૂરની સાથે તેના કૉ-સ્ટાર વરુણ શર્મા પણ હતો, બન્નેએ અહીં જબરદસ્તો પૉઝ આપ્યા હતા.
5/9
અભિનેત્રીએ પોતાની આ તસવીર સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે.
6/9
જ્હાન્વી કપૂરનો આ સાડી લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
7/9
સિલ્વર સાડીમાં તે એકદમ સુંદર દેખાઇ રહી હતી.
8/9
આ ખાસ પ્રસંગે જ્હાન્વી કપૂરે ડિઝાઇનર મનિષ મલ્હોત્રાની સાડી પહેરી હતી. સાથે તેનો મેચિંગ બ્લાઉઝ પણ ચર્ચામાં રહ્યો, જેને જ્હાન્વી કપૂરે બુહજ સારી રીતે મેચ કર્યો હતો.
9/9
મુંબઇઃ અભિનેત્રી જ્હાન્વી કપૂર આજકાલ પોતાની ફિલ્મ રુહીના પ્રમૉશનમાં વ્યસ્ત છે. દરરોજ આ અભિનેત્રીનો અલગ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. કાલે જ્હાન્વી કપૂરે દિલ્હીમાં આ ફિલ્મને પ્રમૉટ કરવા પહોંચી હતી. આ દરમિયાન સાડીમાં જ્હાન્વી કપૂર એટલી સેક્સી દેખાઇ રહી હતી કે લોકોની નજર તેના પરથી હટી શકતી ન હતી. જુઓ તસવીરો.....