શોધખોળ કરો
બૉલીવુડની આ હીરોઇનોના લવ મેરેજ નથી થયા સક્સેસ, પતિથી અલગ થઇને હવે ગુજારી રહી છે સિંગલ લાઇફ, જુઓ તસવીરો
1/5

બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોડા અને અરબાઝ ખાને લગભગ 20 વર્ષ બાદ તલાક લઇ લીધા. જોકે બન્નેએ લગ્ન નથી કર્યા. પરંતુ કહેવાઇ રહ્યું છે કે અરબાઝ ખાન એક વિદેશી મૉડલને ડેટ કરી રહ્યો છે. જ્યારે મલાઇકા તેનાથી નાના અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.
2/5

બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે વર્ષ 2003માં સંજય સાથે લગ્ન કર્યા પરંતુ વર્ષ 2016માં બન્ને છુટા પડી ગયા. હવે કરિશ્મા કપૂર પોતાના બાળકોની દેખરેખ કરે છે, અને તેને ફરીથી લગ્ન નથી કર્યા.
Published at :
આગળ જુઓ





















