શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બૉલીવુડના આ એક્ટરે બંધ રૂમમાં શૂટ કર્યુ પોતાની પત્નીનું બૉલ્ડ બિકીની ફોટોશૂટ, તસવીરો વાયરલ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19162938/Meera-Rajput-10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/9
![વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર બહુ જલ્દી ફિલ્મ જર્સીમાં દેખાશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19162745/Meera-Rajput-09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર બહુ જલ્દી ફિલ્મ જર્સીમાં દેખાશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે.
2/9
![હંમેશા શાહિદ અને મીરા સોશ્યલ મીડિયા પર એકબીજા માટે પ્રેમનો ઇજહાર કરતા દેખાય છે, અને તેમની આ તસવીરો મિનીટોમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19162731/Meera-Rajput-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હંમેશા શાહિદ અને મીરા સોશ્યલ મીડિયા પર એકબીજા માટે પ્રેમનો ઇજહાર કરતા દેખાય છે, અને તેમની આ તસવીરો મિનીટોમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.
3/9
![ઉલ્લેખનીય છે કે શાહિદ અને મીરા બી ટાઉનમાં સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19162720/Meera-Rajput-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે શાહિદ અને મીરા બી ટાઉનમાં સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક છે
4/9
![કાચની સામે ઉભી રહીને પોતાની સેલ્ફી લેતી મીરા કપૂર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19162709/Meera-Rajput-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાચની સામે ઉભી રહીને પોતાની સેલ્ફી લેતી મીરા કપૂર
5/9
![વળી, મીરા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને જોયા પછી નક્કી છે કે બન્ને રૂમમાં રિલેક્સ કરી રહ્યાં હતા, ત્યારે મીરાએ પોતાના ફોનમાં આ યાદગાર તસવીર ક્લિક છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19162656/Meera-Rajput-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વળી, મીરા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને જોયા પછી નક્કી છે કે બન્ને રૂમમાં રિલેક્સ કરી રહ્યાં હતા, ત્યારે મીરાએ પોતાના ફોનમાં આ યાદગાર તસવીર ક્લિક છે.
6/9
![શાહિદ કપૂર પોતાની આગામી ફિલ્મ જર્સીમાં બિઝી હતો. આવામાં શૂટિંગ શિડ્યૂલ અને કોરોના બાદ હવે તે થોડોક સમય પત્ની મીરાની સાથે વિતાવી રહ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19162646/Meera-Rajput-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહિદ કપૂર પોતાની આગામી ફિલ્મ જર્સીમાં બિઝી હતો. આવામાં શૂટિંગ શિડ્યૂલ અને કોરોના બાદ હવે તે થોડોક સમય પત્ની મીરાની સાથે વિતાવી રહ્યો છે.
7/9
![આ શાનદાર તસવીર શેર કરતા મીરાએ કેપ્શનમાં લખ્યું- જ્યારે તે મને જુએ છે. મીરાના કેપ્શનના કારણે આ તસવીર વધુ વાયરલ થઇ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19162635/Meera-Rajput-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ શાનદાર તસવીર શેર કરતા મીરાએ કેપ્શનમાં લખ્યું- જ્યારે તે મને જુએ છે. મીરાના કેપ્શનના કારણે આ તસવીર વધુ વાયરલ થઇ રહી છે.
8/9
![તસવીરોમાં મીરા કપૂર રૂમમાં કાચની સામે બિકીની પહેરીને પૉઝ આપતી દેખાઇ રહી છે. આ શાનદાર તસવીરો તેના પતિ શાહિદ કપૂરે જ ક્લિક કરી છે. બંધ રૂમમાં મીરાનુ આ બૉલ્ડ બિકીની ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વેકેશન દરમિયાન શાહિદ અને મીરા બન્ને બાળકોને લઇને નથી ગયા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19162624/Meera-Rajput-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં મીરા કપૂર રૂમમાં કાચની સામે બિકીની પહેરીને પૉઝ આપતી દેખાઇ રહી છે. આ શાનદાર તસવીરો તેના પતિ શાહિદ કપૂરે જ ક્લિક કરી છે. બંધ રૂમમાં મીરાનુ આ બૉલ્ડ બિકીની ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વેકેશન દરમિયાન શાહિદ અને મીરા બન્ને બાળકોને લઇને નથી ગયા.
9/9
![મુંબઇઃ બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર આજકાલ પોતાની પત્ની મીરા કપૂરની સાથે ગોવામાં વેકેશન મનાવી રહ્યો છે. આવામાં મારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર પોતાની છુટ્ટીઓની કેટલીક તસવીરો શરે કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19162614/Meera-Rajput-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર આજકાલ પોતાની પત્ની મીરા કપૂરની સાથે ગોવામાં વેકેશન મનાવી રહ્યો છે. આવામાં મારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર પોતાની છુટ્ટીઓની કેટલીક તસવીરો શરે કરી છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)