તાજેતરમાં જ શ્રદ્ધા કપૂરે પોતાના બર્થડે પર કથિત બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ અને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો હતો.
2/8
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહનના અફેરની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. ઘણીવાર બન્ને સાથે નજર આવે છે .
3/8
મુંબઈની વર્લી સ્થિત બાસ્ટિયન રેસ્ટોરન્ટમાં રોહન અને શ્રદ્ધાએ ડિનર કર્યું હતું.
4/8
આ દરમિયાન રોહન કેઝ્યુઅલ લુકમાં નજર આવ્યો હતો. (Photo Credit: Manav Manglani)
5/8
શ્રદ્ધા કપૂરના આ લુકને સોશિયલ મીડિયા પર તેના ફેન્સ ખૂબ પસંદ આવી રહ્યો છે.
6/8
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ગઈકાલે મોડી રાતે બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠનો બર્થ ડે ઉજવવા માટે નીકળી હતી. જેની તસવીરો સામે આવી છે. આ દરમિયાન સેલિબ્રિશેનમાં શ્રદ્ધા અને રોહન સાથે એક્ટર રણવીર સિંહ પણ નજર આવ્યો હતો. (Photo Credit: Manav Manglani)
7/8
આ દરમિયાન શ્રદ્ધા કપૂર ખૂબજ ખાસ અંદાજમાં તૈયાર થઈને પહોંચી હતી અને ખૂબસૂરત લાગી રહી હતી.(Photo Credit: Manav Manglani)
8/8
શ્રદ્ધા કપૂરે બ્લેક અને ગ્રીન કલરની વનપીસ ડ્રેસ પહેર્યો હતો. જેમા તેણે બ્લેક હીલ્સ સાથે ટીમ અપ કર્યું હતું. (Photo Credit: Manav Manglani)