શોધખોળ કરો
એશિયા કપ 2023નુ શિડ્યૂલ, ફૉર્મેટ, મેચ ટાઇમિંગ, વેન્યૂ અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ, જાણો તમામ ડિટેલ્સ....
ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાન અને નેપાળની ટીમો આમને-સામને ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2જી સપ્ટેમ્બરે મેચ રમાવાની છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Asia Cup 2023 Schedule: આગામી 30 ઓગસ્ટથી ક્રિકેટ ટૂર્નામેન્ટ એશિયા કપ 2023 શરૂ થઇ રહી છે, આ વખતે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાવવાની છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાન અને નેપાળની ટીમો આમને-સામને ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2જી સપ્ટેમ્બરે મેચ રમાવાની છે.
2/6

એશિયા કપ 2023 પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. ભારતીય ટીમ પોતાની મેચો શ્રીલંકામાં રમશે. આ ઉપરાંત સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ પણ શ્રીલંકામાં રમાવાની છે. (ફોટો ક્રેડિટ- સોશ્યલ મીડિયા)
Published at : 28 Aug 2023 04:02 PM (IST)
આગળ જુઓ




















