શોધખોળ કરો
PICS: જીન્સ-શર્ટમાં જોવા મળી આથિયા શેટ્ટી, પતિ કેએલ રાહુલ સાથે આપ્યા રોમેન્ટિક પોઝ
KL Rahul Athiya Shetty Pics: બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તાજેતરમાં જ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ આ કપલ પહેલીવાર બ્રાંદ્રાની એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યું હતું.
કેએલ રાહુલ પત્ની સાથે
1/8

KL Rahul Athiya Shetty Pics: બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તાજેતરમાં જ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ આ કપલ પહેલીવાર બ્રાંદ્રાની એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યું હતું.
2/8

લગ્ન પછી આથિયા શેટ્ટી ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી, તેની સાથે કેએલ રાહુલ પણ સામાન્ય ટી-શર્ટ અને ડેનિમમાં જોવા મળ્યો હતો.
Published at : 31 Jan 2023 03:02 PM (IST)
આગળ જુઓ