શોધખોળ કરો
Cricket Jersey No: એ કઇ રીતે નક્કી થાય છે કે, કયો ખેલાડી કયા નંબરની જર્સી પહેરશે ? જાણી લો નિયમ
હવે કોઈ યુવા ખેલાડી આ નંબરની જર્સીની માંગ કરી શકશે નહીં. તમને ખબર છે, ક્રિકેટમાં જર્સી નંબરને લઇને શું છે નિયમ, ને કઇ રીતે ખેલાડીઓ જર્સી નંબર અપાય છે. નહીં ને
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Cricket Jersey No: BCCIએ હાલમાં મહેન્દ્રસિંહ ધોનીની જર્સી નંબર 7 રિટાયર કરી છે. મતલબ કે હવે કોઈ યુવા ખેલાડી આ નંબરની જર્સીની માંગ કરી શકશે નહીં. તમને ખબર છે, ક્રિકેટમાં જર્સી નંબરને લઇને શું છે નિયમ, ને કઇ રીતે ખેલાડીઓ જર્સી નંબર અપાય છે. નહીં ને, જાણો અહીં...
2/7

ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિકેટને પસંદ કરવામાં આવે છે. લોકો ક્રિકેટરોને પણ ખૂબ પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે મેચ દરમિયાન ખેલાડીઓ જે જર્સી પહેરે છે તેના પર નંબર કેવી રીતે લખે છે. તમને જણાવી દઈએ કે, ક્રિકેટરોને જર્સી કે ટી-શર્ટ નંબર આપવામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની કોઈ ભૂમિકા નથી. ભારત સહિત તમામ દેશોના ક્રિકેટરો પોતાની જર્સી કે ટી-શર્ટ પસંદ કરે છે.
Published at : 23 Dec 2023 12:54 PM (IST)
આગળ જુઓ





















