શોધખોળ કરો
બાંગ્લાદેશ ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલીની આ પાંચ મહારેકોર્ડ પર રહેશે નજર
Virat Kohli: બાંગ્લાદેશ સામે રમાનારી 2 મેચની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીની નજર આ 5 મોટા રેકોર્ડ્સ પર હશે. વિરાટ કોહલીને ફરી એકવાર મેદાન પર જોવા માટે ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
ફોટોઃ BCCI
1/6

Virat Kohli: બાંગ્લાદેશ સામે રમાનારી 2 મેચની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીની નજર આ 5 મોટા રેકોર્ડ્સ પર હશે. વિરાટ કોહલીને ફરી એકવાર મેદાન પર જોવા માટે ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. કોહલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી મારફતે મેદાન પર જોવા મળશે. આ શ્રેણીમાં કોહલીની નજર ચોક્કસપણે આ 5 મહાન રેકોર્ડ્સ પર હશે.
2/6

વિરાટ કોહલી પાસે સૌથી ઝડપી 27,000 રન બનાવનાર બેટ્સમેન બનવાની તક છે. અત્યાર સુધી તેણે 591 ઇનિંગ્સમાં 26942 રન બનાવ્યા છે. હાલમાં સૌથી ઝડપી 27 હજાર રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેણે 623 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો.
Published at : 17 Sep 2024 03:16 PM (IST)
આગળ જુઓ





















