શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
WC 2023: ફાઇનલ મેચ જોવા અમદાવાદ પહોંચ્યા રણવીર સિંહ, દીપિકા પાદુકોણ સહિત આખુ ફેમિલી, જુઓ તસવીરો
નરેન્દ્ર મોદીથી લઇને કેટલાય રાજનેતાઓ સ્ટેડિયમમાં પહોંચશે, આની સાથે સેલેબ્સની પણ હાજરી રહેશે.
![નરેન્દ્ર મોદીથી લઇને કેટલાય રાજનેતાઓ સ્ટેડિયમમાં પહોંચશે, આની સાથે સેલેબ્સની પણ હાજરી રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/19/a436816a585228d85a240589c07e55dc170037298635777_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8
![ICC World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાઇ રહી છે, આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમો આમને સામને ટ્રૉફી કબજે કરવા ટકરાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/19/f2337426be7a48e2b45fb785e4848ba876d8c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ICC World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાઇ રહી છે, આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમો આમને સામને ટ્રૉફી કબજે કરવા ટકરાશે.
2/8
![ફાઇનલ મેચની લઇને મોદી સ્ટેડિયમમાં વીવીઆઇપીનો જમાવડો થઇ રહ્યો છે, નરેન્દ્ર મોદીથી લઇને કેટલાય રાજનેતાઓ સ્ટેડિયમમાં પહોંચશે, આની સાથે સેલેબ્સની પણ હાજરી રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/19/f51a2bfd23df236d6bf005d759465bcd7339c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇનલ મેચની લઇને મોદી સ્ટેડિયમમાં વીવીઆઇપીનો જમાવડો થઇ રહ્યો છે, નરેન્દ્ર મોદીથી લઇને કેટલાય રાજનેતાઓ સ્ટેડિયમમાં પહોંચશે, આની સાથે સેલેબ્સની પણ હાજરી રહેશે.
3/8
![હાલમાં જ તસવીરો સામે આવી છે જેમાં એક્ટર અને એક્ટ્રેસીસનો જમાવડો થઇ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/19/556ae02609e122dc2e183fb8da4918ca1c984.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ તસવીરો સામે આવી છે જેમાં એક્ટર અને એક્ટ્રેસીસનો જમાવડો થઇ રહ્યો છે.
4/8
![દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજે અમદાવાદમાં મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/19/6954763631d9cbf433a4a8622ffd15a70f17a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજે અમદાવાદમાં મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા
5/8
![આ દરમિયાન દીપિકા પાદુકોણનું આખુ ફેમિલી પણ મેચ જોવા પહોંચ્યુ હતુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/19/2c80ea316d0863e2ce786a0c15b53c4590b4b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન દીપિકા પાદુકોણનું આખુ ફેમિલી પણ મેચ જોવા પહોંચ્યુ હતુ
6/8
![દીપિકા પાદુકોણની સાથે તેના પિતા પ્રકાશ પાદુકોણ પણ અમદાવાદ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/19/ed4aa63a36ba43e818f76edcb6ede303f30c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણની સાથે તેના પિતા પ્રકાશ પાદુકોણ પણ અમદાવાદ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા
7/8
![રણવીર સિંહે આ દરમિયાન ટીમ ઇન્ડિયાને મેચ થતાં કપડાં પહેરેલા હતા, સાથે કેપ અને કૉટ પણ વ્હાઇટ એન્ડ બ્લૂ કલરના હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/19/e74c677791682372caef9d3a507d133b0f90c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણવીર સિંહે આ દરમિયાન ટીમ ઇન્ડિયાને મેચ થતાં કપડાં પહેરેલા હતા, સાથે કેપ અને કૉટ પણ વ્હાઇટ એન્ડ બ્લૂ કલરના હતા
8/8
![દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગાડીમાંથી ઉતરતાં જ ફેન્સ સાથે ચીયરઅપ કર્યુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/19/714840c507d55429d53b0c3db6a4c0f22b261.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગાડીમાંથી ઉતરતાં જ ફેન્સ સાથે ચીયરઅપ કર્યુ હતુ.
Published at : 19 Nov 2023 11:19 AM (IST)
Tags :
Team India India Vs Australia Final Match David Warner Pat Cummins Australia Team World Cup Final Maxwell ROHIT SHARMA ICC World Cup 2023 IND Vs AUS Final ODI World Cup 2023 Cricket World Cup 2023 Live Team India Match Team India Squad World Cup 2023 Final Austrlia Viral Kohli Shami Cricket Team Jersey ICC Knockout Knockout Matches India Knockout India Defeated Australiaવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
આરોગ્ય
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)