શોધખોળ કરો

WC Record: વર્લ્ડકપમાં આ પાંચ બેટ્સમેનોએ બૉલરોની કરી છે ધૂલાઇ, ખડક્યા છે રનોના ઢગલા, લિસ્ટમાં બે ભારતીયો પણ....

વર્લ્ડકપના કેટલાક આંકડા પર નજર કરીએ, જે ચોંકાવી રહ્યાં છે. અત્યાર સુધી માત્ર 5 બેટ્સમેન એવા છે જેમણે વર્લ્ડકપની કોઈપણ એક એડિશનમાં 600+ રન બનાવ્યા છે. આ યાદીમાં સચિન તેંદુલકર નંબર-1 પર છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
ICC World Cup Stats: આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023ની શરૂઆત થઇ ચૂકી છે, ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે આજે મેદાનમાં ઉતરીને પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. અહીં વર્લ્ડકપના કેટલાક આંકડા પર નજર કરીએ, જે ચોંકાવી રહ્યાં છે. અત્યાર સુધી માત્ર 5 બેટ્સમેન એવા છે જેમણે વર્લ્ડકપની કોઈપણ એક એડિશનમાં 600+ રન બનાવ્યા છે. આ યાદીમાં સચિન તેંદુલકર નંબર-1 પર છે.

2/6
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે વર્લ્ડકપ 2003માં 673 રન બનાવ્યા હતા. તેણે 11 મેચમાં 61.18ની એવરેજથી રન બનાવ્યા. વર્લ્ડકપ ઈતિહાસની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે પ્રથમ સ્થાને છે.

3/6
ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને વર્લ્ડકપ 2007માં 11 મેચની 10 ઇનિંગ્સમાં 659 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન હેડનની બેટિંગ એવરેજ 73.22 હતી.

4/6
આ યાદીમાં ત્રીજા નંબર પર રોહિત શર્મા છે. રોહિતે વર્લ્ડકપ 2019માં 9 મેચની 9 ઇનિંગ્સમાં કુલ 648 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 81 હતી.

5/6
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર ચોથા સ્થાને છે. વોર્નરે વર્લ્ડકપ 2019માં પણ 10 મેચની 10 ઇનિંગ્સમાં 647 રન બનાવ્યા હતા. અહીં વોર્નરની બેટિંગ એવરેજ 71.88 હતી.

6/6
આ યાદીમાં ટોપ-5માં બાંગ્લાદેશનો શાકિબ અલ-હસન પણ સામેલ છે. શાકિબે 8 મેચની 8 ઇનિંગ્સમાં 86.57ની બેટિંગ એવરેજથી 606 રન બનાવ્યા છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના

ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે

ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહMorbi News: મોરબીના હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકના મોત, માતા ઈજાગ્રસ્તSurat Murder Case: સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી આત્મહત્યાPanchmahal News: ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગંભીર બેદરકારીનો પર્દાફાશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ

Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ

તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો

Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
Embed widget