શોધખોળ કરો
Pat Cummins Gets Married: ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે કર્યા લગ્ન, 9 મહિનાનો પુત્ર પણ લગ્નમાં રહ્યો હાજર
ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. આ વાતનો ખુલાસો તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા કર્યો છે.
પેટ કમિન્સ (Image Source : patcummins30)
1/6

બેકી બોસ્ટન કમિન્સની જીવનસંગિની બની ગઈ છે. ખાસ વાત એ છે કે આ લગ્નમાં કમિંગના 9 મહિનાના પુત્રએ પણ ભાગ લીધો હતો.
2/6

પેટ કમિન્સ અને બેકી છેલ્લા 8 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્ષ 2020માં જ બંનેએ સગાઈ કરી હતી.
Published at : 02 Aug 2022 05:03 PM (IST)
આગળ જુઓ





















