શોધખોળ કરો
IN PHOTOS: ફાર્મહાઉસમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે રવિન્દ્ર જાડેજા, ઘોડા સાથેની તસવીર શેર કરીને ગણાવ્યો ક્રશ
Ravindra Jadeja Horse Riding Photo: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો ઘોડેસવારી પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. ભારતીય ઓલરાઉન્ડર લાંબા સમય પછી ઘોડે સવારી કરતો જોવા મળ્યો હતો.
ફોટોઃ ટ્વિટર
1/7

Ravindra Jadeja Horse Riding Photo: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો ઘોડેસવારી પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. ભારતીય ઓલરાઉન્ડર લાંબા સમય પછી ઘોડા પર સવારી કરતો જોવા મળ્યો હતો.
2/7

રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ભારતીય ઓલરાઉન્ડર ઘોડા પર સવારી કરતો જોવા મળી રહ્યો છે.
Published at : 19 Jun 2023 10:06 AM (IST)
આગળ જુઓ





















