શોધખોળ કરો

In Pics: કોઇ હીરોઇનોથી કમ નથી માર્શની પત્ની, જેની સાથે લગ્ન કરવા ચાલુ આઇપીએલે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો મિશેલ.......

દિલ્હીના સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ માર્શ પાછો પોતાના દેશ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે.

ફાઇલ તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/11
Mitchell Marsh: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં દિલ્હી કેપિટલ્સની ટીમને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે, ઋષભ પંતની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ હાલમાં ડેવિડ વૉર્નર સંભાળી રહ્યો છે, અને ટીમને એક પછી એક નિરાશા મળી રહી છે. આ બધાની વચ્ચે દિલ્હીના સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ માર્શ પાછો પોતાના દેશ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે.

2/11
ખરેખરમાં, મિશેલ માર્શ પોતાની મંગેતર સાથે લગ્ન કરવા માટે ચાલુ આઇપીએલ છોડી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે. મિશેલ માર્શની મંગેતરનું નામ ગ્રેટા મેક છે, અને તે હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે.

3/11
હાલમાં મિશેલ માર્શ પણ કોઇ ફોર્મમાં નથી દેખાઇ રહ્યો, તેને દિલ્હી માટે આઇપીએલની 16મી સિઝનમાં કુલ બે મેચો રમી છે, અને તેમાં માત્ર ચાર રન જ બનાવ્યા છે. લખનઉ વિરુ્દ્ધ શૂન્ય અને ગુજરાત વિરુદ્ધ માત્ર ચાર રન જ બનાવી શક્યો હતો.

4/11
કોણ છે ગ્રેટા મેક -  મિશેલ માર્શની મંગેતર ગ્રેટા મેક ધ ફાર્મ માર્ગરેટ રિવર કંપનીની કૉ-ડાયરેક્ટર છે, અને મિશેલ માર્શ અને ગ્રેટા મેકની બે વર્ષ પહેલા સગાઇ થઇ હતી. ગ્રેટા મેક એક હૂનર વાળી બિઝનેસ વૂમન છે.

5/11
ગ્રેટા મેકના એજ્યૂકેશનની વાત કરીએ તો, તેને મેક વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા યૂનિવર્સિટીમાંથી કૉમર્સ વિષય સાથે ગ્રેજ્યૂએશન કર્યુ છે. ગ્રેટા મેક હાલમાં પોતાના પરિવારનો જ બિઝનેસ ચલાવે છે.

6/11
ખાસ વાત છે કે, પોતાના ફેમિલિ બિઝનેસને સંભાળતા પહેલા ગ્રેટા મેકે રમાડા ઇકો બીચ રિઝૉર્ટમાં એક ડિજીટલ માર્કેટિંગ ઇન્ટર્ન તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.

7/11
આ પછી તે રૉન મેક મશીનરીમાં રિસેપ્શનિસ્ટ અને માર્કેટિંગ કૉ-ઓર્ડિનેટર તરીકે પણ કામ કરી ચૂકી છે.

8/11
ગ્રેટા મેક અને મિશેલ માર્શ લાંબા સમયથી રિલેશનશીપમાં હતા. રિપોર્ટ અનુસાર, મિશેલ માર્શના લગ્ન પહેલા નક્કી થયા હતા, પરંતુ આઇપીએલના કારણે તેને નહતો ટાળી શકતો.

9/11
મિશેલ માર્શના ગ્રેટા મેક સાથે લગ્ન થઇ ચૂક્યા છે અને હવે લગ્ન બાદ ફરીથી તે ભારતમાં પરત આવી જશે, અને આઇપીએલ માટે દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે જોડાઇ જશે.

10/11
મિશેલ માર્શ - ગ્રેટા મેક
મિશેલ માર્શ - ગ્રેટા મેક
11/11
મિશેલ માર્શ - ગ્રેટા મેક
મિશેલ માર્શ - ગ્રેટા મેક

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે

Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ

તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ

કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ

આ ખાદ્યતેલમાં ખોરાક રાંધતા હોય તો ચેતી જજો! પરિવારને થઈ શકે છે આ કેન્સર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

Embed widget