શોધખોળ કરો
Photos: ભારત વિરુદ્ધ સીરિઝ અગાઉ આયરલેન્ડના કેપ્ટને કર્યા લગ્ન, વાઇફ છે હોકી પ્લેયર
આયરલેન્ડના કેપ્ટનના લગ્ન
1/6

ભારત અને આયરલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ રમાશે. આયરલેન્ડ સામે ટીમ ઇન્ડિયા બે ટી-20 મેચની સીરિઝ રમશે. આ સીરિઝની પ્રથમ મેચ 26 જૂને ડબલિન ખાતે રમાશે.
2/6

સીરિઝ અગાઉ આયરલેન્ડના કેપ્ટન Andrew balbirnieએ લગ્ન કર્યા છે. તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. તેની લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.
Published at : 26 Jun 2022 01:50 PM (IST)
આગળ જુઓ





















