શોધખોળ કરો
ક્રિકેટર અક્ષર પટેલની ફિયાન્સી સુંદરતા મામલે હિરોઇનોને આપે છે ટક્કર
1/6

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્પિનર અક્ષર પટેલે 20 જાન્યુઆરીના રોજ પોતાના 28મા જન્મદિવસે પોતાની ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઇ કરી હતી. અક્ષર પટેલે સોશિયલ મીડિયામાં સગાઇની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. અક્ષર પટેલની સગાઇના અહેવાલો જાહેર થતા ટીમ ઇન્ડિયાના સાથી ખેલાડીઓએ અક્ષર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
2/6

અક્ષર પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આજે આ જિંદગીની એક નવી શરૂઆત છે, આજથી હમેશા એક સાથે. તમને હંમેશા માટે પ્રેમ.
Published at : 21 Jan 2022 01:52 PM (IST)
આગળ જુઓ





















