શોધખોળ કરો

Rahul Chahar Wedding: ટીમ ઇન્ડિયાના યુવા સ્ટાર રાહુલ ચહરની ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ, જુઓ તસવીરો

1/10
ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર અને પંજાબ કિંગ્સના સ્પિનર રાહુલ ચહર આજે એટલે કે 9 માર્ચના રોજ લગ્ન કરી રહ્યો છે. રાહુલ ચહર ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યો છે. દરમિયાન તેની હલ્દી સેરેમનીની તસવીરો બહાર આવી છે. રાહુલ ચહર ફેશન ડિઝાઈનર ઈશાની સાથે લગ્ન કરી રહ્યો છે.

2/10
રાહુલ ચહરે તેના ઈન્સ્ટાગ્રામ પર હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી છે. રાહુલ સિવાય તેના ભાઇ દીપક ચહર, બહેન માલતી ચહરે પણ ફોટા શેર કર્યા છે.

3/10
22 વર્ષીય રાહુલ ચહરે વર્ષ 2019માં જ સગાઈ કરી લીધી હતી. કોરોનાના કારણે લગ્ન થોડા સમય માટે સ્થગિત કરાયા હતા. ડેસ્ટિનેશન વેડિંગ 9 માર્ચે ગોવામાં યોજાઇ રહ્યા છે. ત્યારબાદ 12 માર્ચે રિસેપ્શન યોજાયું હતું.

4/10
રાહુલ ચહરે ભારત માટે અત્યાર સુધી 6 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 7 વિકેટ લીધી છે. આ સિવાય તેણે એક ODI મેચ રમી છે, જેમાં તેને 3 વિકેટ ઝડપી છે.

5/10
વર્ષ 2017માં આઈપીએલ ડેબ્યૂ કરનાર રાહુલ ચહરે સૌપ્રથમ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી રમ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો.

6/10
IPL મેગા ઓક્શન 2022માં રાહુલ ચહરને પંજાબ કિંગ્સની ટીમે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રાહુલ ચહરે આઈપીએલમાં 42 મેચ રમી છે, જેમાં તેણે 43 વિકેટ લીધી છે. હવે રાહુલ ચહર IPL 2022માં પંજાબ કિંગ્સ ટીમ સાથે રમશે.

7/10
રાહુલ ચહરનો ભાઈ દીપક ચહર પણ ટીમ ઈન્ડિયાનો એક મહત્વનો હિસ્સો છે. જોકે, દીપક ચહરને છેલ્લી સિરીઝમાં જ ઈજા થઈ હતી, જેના કારણે તે આઈપીએલની શરૂઆતની મેચમાંથી બહાર થઈ ગયો છે.

8/10
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

9/10
આ તસવીરો રાહુલ ચહરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

10/10

ક્રિકેટ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો

ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ

ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!

રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી

ABP Premium

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે

ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?

ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ

Embed widget