શોધખોળ કરો
IPL 2023: ગુજરાત અને ચેન્નાઈ વચ્ચેની મેચ જોવા હજારોની સંખ્યામાં પહોંચ્યા ફેન્સ, જુઓ સ્ટેડિયમની બહારનો નજારો
IPL 2023: આઈપીએલ 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રમાશે.
ફેન્સમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ
1/8

IPL 2023: આઈપીએલ 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રમાશે.
2/8

ફાઇનલમાં પ્રવેશવા માટે બંને ટીમોએ આ મેચ જીતવી જરૂરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશવાનું લક્ષ્ય રાખશે. જ્યારે રોહિત શર્મા આઈપીએલમાં છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા ફાઇનલમાં પહોંચવા માંગશે.
Published at : 26 May 2023 06:19 PM (IST)
આગળ જુઓ