શોધખોળ કરો
Akaay Name Meaning: વિરાટ-અનુષ્કાના પુત્રના નામનો શું છે અર્થ, જાણો અલગ-અલગ ભાષામાં અકાયનો અર્થ
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ઘરમાં ખુશીનો માહોલ છે. તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. તેણે મંગળવારે પોતાના સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી હતી.
વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો.
1/7

વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટા હેન્ડલ પરથી જણાવ્યું કે 15 ફેબ્રુઆરીએ તેની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ અકાય રાખવામાં આવ્યું છે. અમારા જીવનના આ સુંદર તબક્કામાં અમે તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માંગીએ છીએ.
2/7

દંપતીએ તેમના પુત્રનું નામ અકાય રાખ્યું છે. ચાલો જાણીએ અકાય નામનો અર્થ.
Published at : 21 Feb 2024 04:50 PM (IST)
આગળ જુઓ





















