શોધખોળ કરો
T20 Records: ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોચના 10 બોલરોમાં એક પણ ભારતીય નથી
Shakib_Al_Hasan
1/9

ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવામાં બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ પ્રથમ નંબર પર છે. ટોચના 10 બોલરોમાં એક પણ ભારતીય બોલરોનો સમાવેશ થતો નથી.બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબે ટી-20માં સૌથી વધુ વિકેટ ઝડપી છે. શાકિબે અત્યાર સુધીમાં 94 મેચમાં 117 વિકેટ ઝડપી છે.
2/9

ન્યૂઝિલેન્ડના બોલર ટીમ સાઉથી આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે. તેણે 111 વિકેટ ઝડપી છે.
Published at : 07 Jan 2022 05:32 PM (IST)
આગળ જુઓ





















