શોધખોળ કરો
પેટ કમિન્સે WTC ફાઇનલમાં ઝડપી છ વિકેટ, તોડ્યો 43 વર્ષ જૂનો રેકોર્ડ
WTC Final 2025: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઈ રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે દક્ષિણ આફ્રિકા સામે 6 વિકેટ લીધી હતી.
પેટ કમિન્સ
1/6

WTC Final 2025: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઈ રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે દક્ષિણ આફ્રિકા સામે 6 વિકેટ લીધી હતી. તેમણે ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં બનાવેલા 43 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે.
2/6

કમિન્સ ઇંગ્લેન્ડના લોર્ડ્સના મેદાન પર કેપ્ટન તરીકે 5 વિકેટ લેનાર બીજો બોલર બન્યો છે. તેમના પહેલા આ સિદ્ધિ ઇંગ્લેન્ડના બોબ વિલિસે હાંસલ કરી હતી. વિલિસે 1982માં ભારત સામે 5 વિકેટ લીધી હતી.
Published at : 13 Jun 2025 02:20 PM (IST)
આગળ જુઓ





















