શોધખોળ કરો
Photos: ચર્ચામાં છે હસન અલીની વાઇફ Samiya Arzoo, તસવીરો જોઇને સુંદરતાના તમે પણ કરશો વખાણ
પાકિસ્તાનના ફાસ્ટ બૉલર હસન અલીની પત્ની સામિયા આરઝૂ ચર્ચામાં છે.
![પાકિસ્તાનના ફાસ્ટ બૉલર હસન અલીની પત્ની સામિયા આરઝૂ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/4c05851896665dbc1777a8558fa51abc167843055312177_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/7
![PSL 2023: પાકિસ્તાનના ક્રિકેટર હસન અલીની વાફઇ સામિયા આરઝૂ આજકાલ ચર્ચામાં છે. 9 માર્ચે લાહોર અને ઇસ્લામાબાદ મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડના કૉમેન્ટેટર સાયમન ડૂલે સામિયા આરઝૂની સુંદરતાની જબરદસ્ત પ્રસંશા કરી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/03a3d0448255828957b52e8797bfe94bc5671.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PSL 2023: પાકિસ્તાનના ક્રિકેટર હસન અલીની વાફઇ સામિયા આરઝૂ આજકાલ ચર્ચામાં છે. 9 માર્ચે લાહોર અને ઇસ્લામાબાદ મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડના કૉમેન્ટેટર સાયમન ડૂલે સામિયા આરઝૂની સુંદરતાની જબરદસ્ત પ્રસંશા કરી.
2/7
![પાકિસ્તાનના ફાસ્ટ બૉલર હસન અલીની પત્ની સામિયા આરઝૂ ચર્ચામાં છે. 9 માર્ચે લાહોર કલંદર્સ અને ઇસ્લામબાદ યૂનાઇટેડની વચ્ચે રાવલપિન્ડીમાં રમાયેલી મેચ દરમિયાન તે સ્ટેન્ડમાં હાજર રહી હતી. આ દરમિયાન જ્યારે તે ટીવી પર દેખાઇ તો સામિયા આરઝૂની સુંદરતા જોઇને ન્યૂઝીલેન્ડ ક્રિકેટના કૉમેન્ટેટર સાયમન ડૂલ દંર રહી ગયા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/59c0d9013c0548175ccc6b9d01961c46ecdc0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાનના ફાસ્ટ બૉલર હસન અલીની પત્ની સામિયા આરઝૂ ચર્ચામાં છે. 9 માર્ચે લાહોર કલંદર્સ અને ઇસ્લામબાદ યૂનાઇટેડની વચ્ચે રાવલપિન્ડીમાં રમાયેલી મેચ દરમિયાન તે સ્ટેન્ડમાં હાજર રહી હતી. આ દરમિયાન જ્યારે તે ટીવી પર દેખાઇ તો સામિયા આરઝૂની સુંદરતા જોઇને ન્યૂઝીલેન્ડ ક્રિકેટના કૉમેન્ટેટર સાયમન ડૂલ દંર રહી ગયા.
3/7
![કૉમેન્ટ્રી કરી રહેલા સાયમન ડૂલે કહ્યું કે, તેને આને જીતી લીધા છે. મને વિશ્વાસ છે કે, તેને કેટલાક દિલો જીત્યા છે. આ શાનદાર અને બિલકુલ આશ્ચર્યજનક, તેની કૉમેન્ટ્રીનો એક ચંક સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/b66cd5ce24b601208aec749a3b59b766ccc70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૉમેન્ટ્રી કરી રહેલા સાયમન ડૂલે કહ્યું કે, તેને આને જીતી લીધા છે. મને વિશ્વાસ છે કે, તેને કેટલાક દિલો જીત્યા છે. આ શાનદાર અને બિલકુલ આશ્ચર્યજનક, તેની કૉમેન્ટ્રીનો એક ચંક સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.
4/7
![હસન અલીની પત્ની સામિયા આરઝૂ પોતાની સુંદરતાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સ માટે પોતાની દિલકશ તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/864a1a9c1ad530119473f7942e64802764e7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હસન અલીની પત્ની સામિયા આરઝૂ પોતાની સુંદરતાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સ માટે પોતાની દિલકશ તસવીરો શેર કરતી રહે છે.
5/7
![સામિયા આરઝૂનો સંબંધ ભારત સાથે છે, તે હરિયાણાના ફરીદાબાદની રહેવાસી છે. પાકિસ્તાનના પેસર હસન અલીએ 20 ઓગસ્ટ, 2019 એ એક પ્રૉફેશનલ ફ્લાઇટ એન્જિનીયર સામિયા આરઝૂની સાથે નિકાહ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/62718c09f0d2ed84ae5db210ce640195fb07c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામિયા આરઝૂનો સંબંધ ભારત સાથે છે, તે હરિયાણાના ફરીદાબાદની રહેવાસી છે. પાકિસ્તાનના પેસર હસન અલીએ 20 ઓગસ્ટ, 2019 એ એક પ્રૉફેશનલ ફ્લાઇટ એન્જિનીયર સામિયા આરઝૂની સાથે નિકાહ કર્યો હતો.
6/7
![આમ પણ હસન અલીની પત્ની મોટાભાગે વિદેશમાં રહે છે, પરંતુ જ્યારે તે પાકિસ્તાન આવે છે, તો સુંદરાતાના કારણે ચર્ચામાં છવાઇ જાય છે. હાલના સમયમાં તે પાકિસ્તાનમાં છે. તે તેના શૌહર હસન અલી પીએસએલ ટીમ ઇસ્લામાબાદ યૂનાઇટેડ ટીમનો ભાગ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/acac2f23950418015a9ae3ff9ff730b2d9a4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમ પણ હસન અલીની પત્ની મોટાભાગે વિદેશમાં રહે છે, પરંતુ જ્યારે તે પાકિસ્તાન આવે છે, તો સુંદરાતાના કારણે ચર્ચામાં છવાઇ જાય છે. હાલના સમયમાં તે પાકિસ્તાનમાં છે. તે તેના શૌહર હસન અલી પીએસએલ ટીમ ઇસ્લામાબાદ યૂનાઇટેડ ટીમનો ભાગ છે.
7/7
![હસન અલી અને સામિયા આરઝૂની એક દીકરી છે, જેનુ નામ હેલેના હસન અલી છે. હેલેનાનો જન્મ 6 એપ્રિલ, 2021 એ થયો હતો, હસન અને સામિયા આરઝૂ હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની દીકરીની તસવીરો શેર કરતા રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/0ebecae027e30d0d05fd6ec0e5b52fe9a2cca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હસન અલી અને સામિયા આરઝૂની એક દીકરી છે, જેનુ નામ હેલેના હસન અલી છે. હેલેનાનો જન્મ 6 એપ્રિલ, 2021 એ થયો હતો, હસન અને સામિયા આરઝૂ હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની દીકરીની તસવીરો શેર કરતા રહે છે.
Published at : 10 Mar 2023 12:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)