શોધખોળ કરો
SA vs AFG Semi Final: સેમિફાઇનલની હારે તોડ્યું દિલ, અફઘાનિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં માતમ
અફઘાનિસ્તાનની હાર બાદ ડ્રેસિંગ રૂમનું વાતાવરણ એકદમ ઉદાસ દેખાઈ રહ્યું હતું. સેમિફાઈનલમાં હાર બાદ ખેલાડીઓ ઉદાસ થઈ ગયા હતા.
ફોટોઃ X
1/7

અફઘાનિસ્તાનની હાર બાદ ડ્રેસિંગ રૂમનું વાતાવરણ એકદમ ઉદાસ દેખાઈ રહ્યું હતું. સેમિફાઈનલમાં હાર બાદ ખેલાડીઓ ઉદાસ થઈ ગયા હતા.
2/7

T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલમાં પહોંચવાનું તેનું સપનું ચકનાચૂર થઈ ગયું. અફઘાનિસ્તાને આ T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ સેમિફાઇનલમાં તેના બેટ્સમેનોનું પ્રદર્શન કંગાળ રહ્યું હતું. આ હાર બાદ ટીમના ડ્રેસિંગ રૂમમાં માતમ છવાઇ ગયો હતો
Published at : 27 Jun 2024 12:14 PM (IST)
આગળ જુઓ