શોધખોળ કરો
સારા તેંડુલકર બની રાજકુમારી, તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ
સારા તેંડુલકર
1/5

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સારા તેંડુલકર અવારનવાર તેની તસવીરો પોસ્ટ કરે છે, જે ખુબ વાયરલ થાય છે.
2/5

શનિવારે સારા તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરો શેર કરતા સારા તેંડુલકરે લખ્યું કે તે રાજકુમારી જેવી લાગણી અનુભવી રહી છે. સારાએ ડિઝાઇનર ગોપી વૈદ માટે આ કેપ્શન આપ્યું હતુ.
Published at : 15 May 2022 04:29 PM (IST)
આગળ જુઓ





















