શોધખોળ કરો
SA VS ZIM: 19 વર્ષના દક્ષિણ આફ્રિકન બેટ્સમેન Lhuan-dre Pretorius એ તોડ્યો 61 વર્ષ જુનો રેકોર્ડ
પ્રિટોરિયસ દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બન્યો. તેણે 61 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
(તસવીર- એબીપી લાઇવ)
1/7

SA VS ZIM: 19 વર્ષીય દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન લુઆન ડ્રી પ્રિટોરિયસે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં જ ઇતિહાસ રચી દીધો છે. તેણે શાનદાર સદી ફટકારી છે. આ સાથે તેણે ૬૧ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
2/7

દક્ષિણ આફ્રિકાના ૧૯ વર્ષીય યુવા બેટ્સમેન લુઆન ડ્રી પ્રિટોરિયસે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. આ સદી સાથે પ્રિટોરિયસે ૬૧ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
Published at : 29 Jun 2025 01:51 PM (IST)
આગળ જુઓ





















