શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
World Cup 2023: પાકિસ્તાન સામેની મેચ પહેલા હોટલમાં ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો
World Cup 2023: શનિવાર 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો શરુ થશે. આ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ આપી પહોંચી છે.
![World Cup 2023: શનિવાર 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો શરુ થશે. આ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ આપી પહોંચી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/80d22b018849ba8ca5608ab3c278d2341697116383844397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
( Image Source : Social Media )
1/11
![World Cup 2023: શનિવાર 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો શરુ થશે. આ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ આપી પહોંચી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/e80e6e24d86b5f96a769bc59210f7062860d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
World Cup 2023: શનિવાર 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો શરુ થશે. આ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ આપી પહોંચી છે.
2/11
![વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ ITC નર્મદા હોટલ પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/62457c89b2f1d7676e23442895dac7e920733.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ ITC નર્મદા હોટલ પહોંચ્યા હતા.
3/11
![અહીં દરેક ખેલાડીઓનું હોટેલ દ્વારા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/7d0a5d954d0b19a7d383de4586964b5ad2bb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અહીં દરેક ખેલાડીઓનું હોટેલ દ્વારા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
4/11
![ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/472f093bad248b9148844c3a594647f5cc84a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
5/11
![પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બુધવારે અમદાવાદ આવી પહોંચી હતી, તો આજે ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/880bbd80b4a0ace80b35accacf56a4a553402.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બુધવારે અમદાવાદ આવી પહોંચી હતી, તો આજે ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે.
6/11
![ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમદ સિરાજ, બૂમરાહ સહિતના ખેલાડીઓ આઈટીસી નર્મદા હોટેલ પર આવી પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/46598191998f0265bf9427f660bdce5754fb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમદ સિરાજ, બૂમરાહ સહિતના ખેલાડીઓ આઈટીસી નર્મદા હોટેલ પર આવી પહોંચ્યા હતા.
7/11
![બસમાં બેસી ટીમ ITC નર્મદા હોટલ પહોંચી હતી. અહીં પોતાના માનિતા ખેલાડી સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવા ક્રિકેટરસિકોએ પડાપડી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/c1016142f48a7daeb6b5a93448b345b5b8d55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બસમાં બેસી ટીમ ITC નર્મદા હોટલ પહોંચી હતી. અહીં પોતાના માનિતા ખેલાડી સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવા ક્રિકેટરસિકોએ પડાપડી કરી હતી.
8/11
![દિલ્હીમાં અફઘાનિસ્તાનને પરાજય આપ્યા બાદ પાકિસ્તાનને મ્હાત આપવા ભારતની ટીમ સજ્જ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/b94760347202d7042013e88930261f549d20d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિલ્હીમાં અફઘાનિસ્તાનને પરાજય આપ્યા બાદ પાકિસ્તાનને મ્હાત આપવા ભારતની ટીમ સજ્જ છે.
9/11
![ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને BDDS ની ટીમ સાથે ભારતની ટીમ એરપોર્ટથી ITC નર્મદા પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/cc651a65c848808aebc5bb93d670a423c194a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને BDDS ની ટીમ સાથે ભારતની ટીમ એરપોર્ટથી ITC નર્મદા પહોંચી હતી.
10/11
![હોટલમાં રોકાણ બાદ ભારતીય ટીમ શુક્રવારે બપોરના પ્રેક્ટિસ કરશે તેવી શક્યતા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/b4bdf2a8d98cdb5311e47c5ce902f2b838bb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોટલમાં રોકાણ બાદ ભારતીય ટીમ શુક્રવારે બપોરના પ્રેક્ટિસ કરશે તેવી શક્યતા છે.
11/11
![પાકિસ્તાન સામે ફેન્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસે મોટી ઈનિંગની આશા રાખી રહ્યા છે. હાલમાં બન્ને દિગ્ગજ સારા ફોર્મમાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/702ae1cbabf9843056ad71e18e2fb99c4c3d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાન સામે ફેન્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસે મોટી ઈનિંગની આશા રાખી રહ્યા છે. હાલમાં બન્ને દિગ્ગજ સારા ફોર્મમાં છે.
Published at : 12 Oct 2023 06:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)