શોધખોળ કરો

PHOTOS: સેમિ ફાઇનલમાં હાર બાદ ખતમ થઇ ટીમ ઇન્ડિયાની સફર, જાણો ટી20 વર્લ્ડકપમાં કોણ રહ્યું ભારતનું ટૉપ પરફોર્મર

જાણો આ વર્લ્ડકપમાં ભારતના ટૉપ પરફોર્મર વિશે....

ફાઇલ તસવીર

1/6
Women's T20 WC 2023: મહિલા ટી20 વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મળેલી હાર બાદ ભારતીય મહિલા ટીમની સફર આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023નો સફર ખતમ થઇ ગયો છે. જાણો આ વર્લ્ડકપમાં ભારતના ટૉપ પરફોર્મર વિશે....

2/6
સ્મૃતિ મંધાના  -  આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમની ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી. મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં તેને ભારત તરફથી સૌથી વધુ 151 રન બનાવ્યા છે, આ દરમિયાન સ્મૃતિ મંધાનાએ 2 ફિફ્ટી ફટકારી, 87 રનનો સર્વશ્રેષ્ઠ સ્કૉર રહ્યો.

3/6
ઋચા ઘોષ -  ટીમ ઇન્ડિયાની યુવા વિકેટકીપર બેટ્સમેને ઋચા ઘોષે પણ પોતાના પરફોર્મન્સથી બધાને પ્રભાવિત કર્યા. તે મહિલા ટી20 વર્લ્ડકપમાં કેટલીક ફાસ્ટ ઇનિંગ રમવામાં સફળ રહી. આ વર્લ્ડકપમાં તેને 136 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો હાઇએસ્ટ સ્કૉર 47 રનોનો રહ્યો.

4/6
જેમીના રૉડ્રિગ્ઝ -  આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023 ટીમ ઇન્ડિયાની મીડલ ઓર્ડર બેટ્સમેન જેમીમા રૉડ્રિગ્ઝની બેટિંગ આકર્ષણનુ કેન્દ્ર બની. પાકિસ્તાન વિરુદ્ધ તેને બેસ્ટ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. વળી, સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર 43 રનોની ઇનિંગ રમી. તે આ વર્લ્ડકપમાં 129 રન બનાવવામાં સફળ રહી.

5/6
રેણુંકા સિંહ ઠાકુર -  ભારતીય મહિલા ટીમની ઉભરતી બૉલર રેણુકા સિંહ ઠાકુરે પણ ખુબ પ્રભાવિત કર્યા. તેને આ મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી વધુ 7 વિકેટો ઝડપી, 15 રન પર 5 વિકેટ આઉટ કરવાનો તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ.

6/6
દીપ્તિ શર્મા -  ભારતીય ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા પણ મહિલા ટી20 વર્લ્ડકપમાં સારી બૉલિંગ કરવામાં સફળ રહી. તેને 5 મેચોમાં 6 વિકેટો લીધી. આ દરમિયાન 15 પર 3 વિકેટો તેનુ સારુ પરફોર્મન્સ રહ્યુ.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ

કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?

ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે

General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો

રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું

Embed widget