શોધખોળ કરો

Photos: એક સમયે વીરેન્દ્ર સેહવાગનો 'ઉતરાધિકારી' કહેવામાં આવતો હતો, હવે આ ભારતીય ખેલાડીની કારકિર્દી બરબાદી તરફ જઈ રહી છે!

Prithvi Shaw Dropped From Mumbai Squad: પૃથ્વી શૉને મુંબઈની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તે રણજી ટ્રોફીની વર્તમાન સિઝનની 4 ઇનિંગ્સમાં 59 રન બનાવવામાં સફળ રહ્યો છે.

ભારતીય ક્રિકેટરોનો વિવાદો સાથે જૂનો સંબંધ

1/6
પૃથ્વી શૉને મુંબઈની રણજી ટ્રોફી ટીમમાંથી બહાર કરવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. ટીમમાંથી બહાર થયા બાદ શોએ કહ્યું છે કે તેને આ બ્રેકની ખૂબ જ જરૂર હતી.

2/6
એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેને તેની ફિટનેસ સુધારવા માટે બ્રેક આપવામાં આવ્યો છે. તે હવે એમસીએ દ્વારા આયોજિત 2 અઠવાડિયા લાંબા ફિટનેસ પ્રોગ્રામમાં ભાગ લેશે.

3/6
પૃથ્વી શૉ પાસે ઘણી પ્રતિભા છે, પરંતુ તે ઘણી વખત વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. થોડા વર્ષો પહેલા સુધી, લોકો તેની આક્રમક બેટિંગ શૈલીને ખૂબ પસંદ કરતા હતા.

4/6
તેણે માત્ર 18 વર્ષની ઉંમરે 2018માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 5 મેચમાં 339 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં 86ના સ્ટ્રાઈક રેટ માટે તેને આગામી વીરેન્દ્ર સેહવાગ તરીકે ઓળખવામાં આવ્યો હતો.

5/6
વર્તમાન રણજી ટ્રોફી સિઝનમાં બરોડા સામેની બંને ઇનિંગ્સમાં સંયુક્ત રીતે 19 રન બનાવ્યા. તેણે મહારાષ્ટ્ર સામે અણનમ 39 રન બનાવ્યા હતા.

6/6
પૃથ્વી શૉ વર્ષ 2023માં પણ એક સેલ્ફી વિવાદમાં ઘણો ટ્રોલ થયો હતો. જો શૉ વિવાદોથી દૂર રહ્યો હોત તો તેણે ચોક્કસપણે ભારતીય ક્રિકેટમાં નવો રંગ ઉમેર્યો હોત.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 

Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  

વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા

Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Crime : પાટણમાં પ્રાથમિક શાળાના આચાર્યે બાળકી સાથે અડપલા કરતા ખળભળાટVadodara Gang Rape Case : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓ સામે 600 પાનાની ચાર્જશીટ દાખલGujarat Rain Forecast : આજે ગુજરાતના 17 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહીGold Silver Price Hike : દિવાળીના તહેવારો પહેલા સોના-ચાંદીમાં તેજી, સોનાના ભાવ 80,900એ પહોંચ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ

CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર

Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Gujarat Rain Forecast:  રાજ્યના 17 જિલ્લામાં આજે  ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Embed widget