શોધખોળ કરો
Chahal Dhanashree divorce: ચહલ-ધનશ્રી વર્મા જાણો કેટલા મહિનાઓથી રહેતા હતા અલગ, સામે આવી ચોંકાવનારી માહિતી
Chahal Dhanashree divorce: ચહલ-ધનશ્રી વર્મા જાણો કેટલા મહિનાઓથી રહેતા હતા અલગ, સામે આવી ચોંકાવનારી માહિતી
ચહલ અને ધનશ્રી
1/7

Yuzvendra Chahal Dhanashree Verma divorce: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. આ અંગે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.
2/7

ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ અલગ થઈ ગયા છે. રિપોર્ટ્સ અનુસાર, ચહલ અને ધનશ્રી હાલમાં જ મુંબઈની ફેમિલી કોર્ટમાં જોવા મળ્યા હતા. ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની સ્ક્રિપ્ટ ઘણા સમય પહેલા લખાઈ ચૂકી છે. આ અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે.
Published at : 22 Feb 2025 02:12 PM (IST)
આગળ જુઓ





















