શોધખોળ કરો

In Pics: શૂટર અભિનવ બિન્દ્રા બાદ નીરજ ચોપરા આ કારનામું કરનાર બીજો ભારતીય બન્યો, આ મામલે કરી બરાબરી

Neeraj Chopra: ભારતના સ્ટાર જેવેલીન થ્રોઅર નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ આ કારનામું કરનાર બીજો ભારતીય બન્યો.

નીરજ ચોપરા (ફાઈલ ફોટો)

1/6
નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર બીજા ભારતીય બન્યા. નીરજ પહેલા પૂર્વ ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાએ ભારત માટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવાનું કારનામું કર્યું હતું.

2/6
અભિનવ બિન્દ્રાએ 2006 ઝાગ્રેબ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. હવે નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે.

3/6
નીરજ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર બીજો ભારતીય ખેલાડી બન્યો. ભૂતપૂર્વ શૂટરે 2006માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યા બાદ 2008 ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો.

4/6
બીજી તરફ નીરજ ચોપરાની વાત કરીએ તો તેણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના ત્રીજા રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ જીત્યો હતો. આ પહેલા નીરજે યુજેનમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

5/6
2023ની ચેમ્પિયનશિપની ફાઇનલમાં નીરજની પ્રથમ ગેમ નિષ્ફળ રહી હતી. પરંતુ બીજા રાઉન્ડમાં તેણે 88.17 મીટરના અંતરે બરછી ફેંકી અને અંત સુધી નંબર વન રહીને ગોલ્ડ વિજેતા બન્યો.

6/6
જણાવી દઈએ કે ફાઇનલમાં પાકિસ્તાનનો અરશદ નદીમ બીજા નંબર પર રહ્યો હતો. તેણે ફાઈનલ મેચમાં 87.72 મીટર દૂર બરછી ફેંકી હતી.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget