શોધખોળ કરો

IND v AUS: ત્રીજી વન ડેમાં ભારતનો 13 રનથી વિજય, આ રહ્યા જીતના કારણ

1/4
સ્ટિવ સ્મિથની મળી વહેલી વિકેટઃ ટીમ ઈન્ડિયાને પ્રથમ બે વન ડેમાં ધરખમ ફોર્મ ધરાવતાં અને સતત બે મેચમાં સદી ફટકારી ચુકેલા સ્ટિવ સ્મિથની વહેલી વિકેટ મળી હતી. સ્મિથ માત્ર 7 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો હતો. જે બાદ કેપ્ટન ફિંચે ધીરજપૂર્વક બેટિંગ કરવાની ફરજ પડી હતી અને સામે છેડેથી બેટ્સમેનો છૂટથી રન નહોતા લઈ શકતાં.

2/4
બોલર્સની શાનદાર બોલિંગઃ ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે સ્ટિવ સ્મિથની વિકેટ લેવા સહિત મેચમાં કુલ 3 વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ મેન ટી નરટાજને પણ ભારતને 25 રનના સ્કોર પર પ્રથમ સફળતા અપાવવા સહિત મેચમાં બે વિકેટ ઝડપી હતી. આક્રમક અંદાજમાં રમતો ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાને સરળતાથી જીતાડી દેશે તેમ લાગતું હતું ત્યારે જ બુમરાહે શાનદાર યોર્કર નાંખીને વિકેટ લીધી હતી. જે મેચમાં નિર્ણાયક સાબિત થઈ હતી. બુમરાહે મેચમાં કુલ બે વિકેટ ઝડપી હતી. જાડેજાએ ફિંચને નિર્ણાયક તબક્કે આઉટ કર્યો હતો. (તમામ તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)

3/4
પંડ્યા-જાડેજાની ધમાકેદાર બેટિંગઃ પ્રથમ બેટિંગ કરતાં ભારતે એક તબક્કે 152 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે મોટો સ્કોર નહીં કરે તેમ લાગતું હતું. પણ અહીંથી બે ગુજરાતીએ બાજી પલટી હતી અને ભારતનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો. હર્દિક પંડ્યાએ 76 બોલમાં અણનમ 92 રન અને જાડેજાએ 50 બોલમાં નોટ આઉટ રહીને 66 રન બનાવ્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 150 રનની પાર્ટનરશિપ કરી હતી.  જે ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં છઠ્ઠી વિકટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ છે. બંનેએ 108 બોલમાં 150 રન ઉમેર્યા હતા.

4/4
કેનબરાઃ  ઓસ્ટ્રેલિયા ભારત સામે 3 વનડે સીરિઝની કેનબરામાં રમયેલી અંતિમ મેચમાં ભારતનો 13 રનથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 303 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 289 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. સિડનીમાં રમાયેલી પ્રથમ બે વન ડેમાં ભારતની હાર થઈ હોવાથી ટીમ ઈન્ડિયાએ વ્હાઇટ વોશથી બચવા આ મેચ જીતવી જરૂરી હતી. આ મેચમાં ભારતની જીતના ત્રણ મુખ્ય કારણો જવાબદાર હતા.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

Embed widget