શોધખોળ કરો

ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાંથી આ ત્રણ ખેલાડીઓનુ પત્તુ કપાવવાનુ નક્કી, ટીમમાં થઇ શકે છે ફેરફાર, જાણો

india_

1/5
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 8મી સપ્ટેમ્બરે જ થઇ ચૂકી છે, પરંતુ IPL 2021ના બીજા તબક્કાની મેચોમાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શને સિલેક્ટર્સને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે.

2/5
ICCના નિયમ અનુસાર, 10 ઓક્ટોબર સુધી તમામ દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે, એટલે કે BCCIની પાસે લગભગ 2 અઠવાડિયાનો સમય હજુ બાકી છે. ટી20 વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. આ IPL સિઝનમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેની જગ્યાને લઇને ખતરો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ....

3/5
હાર્દિક પંડ્યા-  ટી20 વર્લ્ડકપ પહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ના તો ફિટ દેખાઇ રહ્યો છે, ના તો ફોર્મમાં છે. ખરાબ ફિટનેસ હોવા છતાં સિલેક્ટર્સે તેને ટી20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા આપી છે, કેમ કે તે એકલા હાથે ગમે તે મેચ પલટી શકવાની તાકાત રાખે છે. પરંતુ હવે તેની જગ્યાએ હવે શાર્દૂલ ઠાકુર પર વધુ નજર જઇ રહી છે. ખરેખરમાં, શાર્દૂલ ઠાકુર  (Shardul Thakur)ને આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 માટે સ્ટેન્ડબાય પ્લેયર્સ તરીકે રાખવામાં આવ્યો છે. આવામાં હાર્દિકની જગ્યાએ શાર્દૂલને મોકો મળી શકે છે.

4/5
ભુવનેશ્વર કુમાર-  આઇપીએલમાંથી ભુવનેશ્વર કુમારના પ્રદર્શનની પોલ ખુલી ગઇ છે, તેની બૉલિંગમાં એટલો બધો પ્રભાવ નથી દેખાઇ રહ્યો. આને જોતા પસંદગીકારો આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાં તેની જગ્યાએ મોહમ્મદ સિરાજ કે પછી ટી નટરાજનને મોકો આપી શકે છે, કેમ કે આ બન્ને ખેલાડીઓ હાલ ઘાતક બૉલિંગ સ્પેલ કરી રહ્યાં છે.

5/5
ઇશાન કિશન-  ટી20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યા બાદ ઇશાન કિશનનો ફ્લૉપ શૉ યથાવત છે, આના પર પસંદગીકારોનુ ધ્યાન ગયુ છે, અને માની શકાય કે તેની જગ્યાએ ફરીથી એકવાર સ્ટાર બેટ્સમેન શિખર ધવનને ટી20 વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવામાં આવે. ખાસ વાત છે કે ધવનને આઉટ કરીને જ ઇશાન કિશનને ચાન્સ મળ્યો હતો.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget