શોધખોળ કરો
IPL 2022 : સ્ટાર ખેલાડીઓના પત્તા કપાતાં આ યુવા ખેલાડીઓને લાગી લૉટરી, કરોડોના લિસ્ટમાં થયા સામેલ, જાણો વિગતે
IPL
1/8

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022 સિઝન માટે રિટેન્શન પ્રક્રિયા મંગળવારે પુરી કરી લેવામાં આવી છે. કઇ ટીમે કયા ખેલાડીઓને રિટેન કર્યા છે અને કયા ખેલાડીઓને રિલીઝ કર્યા છે, તેનુ લિસ્ટ પણ સામે આવી ચૂક્યુ છે. આ લિસ્ટમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે. જુઓ કયા કયા ખેલાડીઓને લાગી લોટરી............
2/8

દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત (16 કરોડ) દિલ્હી કેપિટલ્સને ગત સિઝનમાં શાનદાર કેપ્ટનશીપ આપીને ટીમને ક્વાર્ટરફાઇનલ સુધી પહોંચાડનારા યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મોટુ ઇનામ મળ્યુ છે. દિલ્હી કેપિટલ્સે રેગ્યૂલર કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કરીને ઋષભ પંતને રિટેન કર્યો છે.
Published at : 01 Dec 2021 11:27 AM (IST)
આગળ જુઓ





















