શોધખોળ કરો
IPL 2022: આઈપીએલમાં અત્યાર સુધીમાં આ બોલર્સે કર્યો છે દમદાર દેખાવ, જાણો કોણ કોણ છે
બુમરાહ (તસવીર સૌજન્યઃ આઈપીએલ)
1/6

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આ મેચમાં જસપ્રીત બુમરાહે માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. મેચમાં બુમરાહની બોલિંગ T20 ક્રિકેટની સર્વશ્રેષ્ઠ બોલિંગ સાબિત થઈ હતી. જસપ્રિત બુમરાહે ફેંકેલી 4 ઓવરમાં માત્ર 10 રન આપ્યા હતા અને એક ઓવર મેડન કાઢી હતી. આટલું જ નહીં, તેણે 18 બોલ ખાલી કાઢ્યા હતા અને આખી ઈનિંગમાં બુમરાહના બોલ પર માત્ર એક ચોગ્ગો આવ્યો હતો. આ દરમિયાન બુમરાહ પૂરા ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે બેટ્સમેનોને રન બનાવતાં રોકી લીધા હતા. જસપ્રીત બુમરાહે જે પાંચ વિકેટ લીધી હતી, તેણે માત્ર 9 બોલના અંતરમાં લીધી હતી. બુમરાહની આ ખતરનાક બોલિંગે કોલકાતા નાઈટ રાઈડર્સના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યું હતું. (Source: IPL Twitter)
2/6

વાસિંદુ હસરંગાઃ આરસીબીના બોલર હસરંગાએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 18 રનમાં 5 વિકેટ લીધી હતી. (Source: Iplt20.com)
Published at : 10 May 2022 10:19 AM (IST)
આગળ જુઓ





















